________________
૨૧૨
धर्मपरीक्षu भाग-१ / था-39 मग्गाणुसारिकिच्चं तेसिंपि अणुमोअणिज्जमुवइटुं । सिवमग्गकारणं तं गम्मं लिंगेहिं धीरेहिं ।।३७।। मार्गानुसारिकृत्यं तेषामप्यनुमोदनीयमुपदिष्टम् ।
शिवमार्गकारणं तद् गम्यं लिङ्गधीरैः ।।३७ ।। मग्गाणुसारित्ति । मार्गानुसारिकृत्यं तेषामपि मिथ्यादृशामपि अनुमोदनीयमुपदिष्टं भगवता । तदुक्तं चतुःशरणप्रकीर्णके -
"अहवा सव्वं चिय वीयरायवयणाणुसारि जं सुकडं । कालत्तएवि तिविहं अणुमोएमो तयं सव्वं ।।" एतद्वृत्तिर्यथा
"अथवेति सामान्यरूपप्रकारदर्शने, चियत्ति एवार्थे, ततः सर्वमेव, वीतरागवचनानुसारि-जिनमतानुयायि, यत्सुकृतं जिनभवन-बिम्बकारण-तत्प्रतिष्ठा-सिद्धान्तपुस्तकलेखन-तीर्थयात्रा-श्रीसङ्घवात्सल्य-जिनशासनप्रभावनाज्ञानाद्युपष्टंभ-धर्मसान्निध्य-क्षमा-मार्दव-संवेगादिरूपं मिथ्यादृक्संबन्ध्यपि मार्गानुयायिकृत्यं, कालत्रयेऽपि त्रिविधं= मनोवाक्कायैः कृतं कारितमनुमतं च यदभूद् भवति भविष्यति चेति तत्तदित्यर्थः, तत्सर्वं निरवशेषं, अनुमन्यामहे= हर्षगोचरतां प्रापयाम इति ।।"
ननु मार्गानुसारिकृत्यं न जैनाभिमतधार्मिकानुष्ठानानुकारिमिथ्यादृष्टिमार्गपतितं क्षमादिकं, किन्तु
ઉપરોક્ત વચન દુર્વચન તરીકે સિદ્ધ થાય છે. એવું ગ્રન્થકાર જણાવે છે –
ગાથાર્થ તેઓના=મિથ્યાત્વીઓના પણ માર્ગાનુસારી કૃત્યને અનુમોદનીય કહ્યું છે. ધીર પુરુષોએ તે કૃત્યને તેના લિંગો વડે મોક્ષમાર્ગના કારણ તરીકે જાણવું જોઈએ.
સમ્યકત્વને અનભિમુખ મિથ્યાત્વીઓના પણ માર્ગાનુસારી કૃત્યને ભગવાને અનુમોદનીય કહ્યું छ.४ यतुःश२५ प्री[shi sझुंछ ()-"अथवा वीतरागवयनने अनुसरनाisरासर બંધાવવું-પ્રતિમા ભરાવવી, તેની પ્રતિષ્ઠા કરાવવી-શાસ્ત્રો લખાવવા - તીર્થયાત્રા-શ્રી સંઘ વાત્સલ્યજિનશાસનની પ્રભાવના-સ્વપરના જ્ઞાનાદિનો આધાર બનવું - ધર્મસાન્નિધ્ય ક્ષમા-મૃદુતા-સંવેગ વગેરે રૂપ મિથ્યાષ્ટિનું પણ માર્ગાનુસારી કૃત્ય ત્રણે કાળમાં મન-વચન-કાયાથી કરણ-કરાવણ કે અનુમોદન રૂપે થયું હોય તે બધાને જ અમે અનુમોદીએ છીએ, અર્થાત્ તે બધાનો અમે હરખ અનુભવીએ છીએ. અહીં “અથવા' શબ્દ સામાન્ય પ્રકાર દેખાડવા માટે અને “ચિય' શબ્દ “જ કાર અર્થમાં વપરાયો છે.” જૈન અભિમત અનુષ્ઠાનને અનુસરનારા અને મિથ્યામાર્ગમાં રહેલા એવા એ ક્ષમાદિ કૃત્યો
- - - १. अथवा सर्वमेव वीतरागवचनानुसारि यत्सुवृत्तम्। कालत्रयेऽपि त्रिविधमनुमोदे तकं सर्वम् ।
-
-
-
-
-