SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ < ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૯ न बुज्झंति रसं, न विंदंति फासं, न सरंति कयाकयं, मइपुव्वं न चलंति, न फंदंति, ण सीयमणुसरंति, नायव - मुवगच्छंति, केवलं तिव्वविसयवेयणाभिभूअमज्जपाणमत्तमुच्छियपुरिसव्व जहुत्तरकालं तेसु वसिऊण कहमवि तहाभव्वत्तभविअव्वयाणिओगेणं किंपि तहाविहडिअकम्मपोग्गलसंजोगा तेहिंतो णिग्गंतुमुववज्जंति केइ साहारणवणस्सइसु अल्लय-सूरण- गज्जर- वज्जकंदाइरूवेण इत्यादि । तथा तत्रैव प्रदेशान्तरे प्रोक्तं - ततो बलिनरेन्द्रेणोक्तं 'स्वामिन्! तर्हीदमेव श्रोतुमिच्छामि, प्रसादं विधाय निवेदयन्तु भगवन्तः ।' ततः केवलिना प्रोक्तं महाराज! सर्वायुषाऽप्येतत्कथयितुं न शक्यते, केवलं यदि भवतां कुतूहलं तर्हि समाकर्णयत, संक्षिप्य किंचित्कथ्यते - इतोऽनन्तकालात्परतो भवान् किल चारित्रसैन्यसहायो भूत्वा मोहारिबलक्षयं करिष्यतीति कर्मपरिणामेनासंव्यवहारपुरान्निष्काश्य समानीतो व्यवहारनिगोदेषु । ततो विज्ञाततद्व्यतिकरैर्मोहारिभिः प्रकुपितैर्विधृतस्तेष्वेव त्वमनन्तं कालम् । ततः पृथिव्यप्तेजोवायुवनस्पतिद्वित्रिचतुष्पञ्चेन्द्रियतिर्यक्षु नरकेष्वनार्यमनुष्येषु चानीतस्त्वं कर्मपरिणामेन, पुनः पुनरनन्तवाराः कुपितैर्मोहादिभिर्व्यावर्त्य ઓળખતા નથી, બીજાને જાણતા નથી, શબ્દ સાંભળતા નથી, પોતાના રૂપને જોતા નથી, ગંધને સૂંઘતા નથી, સ્વાદને ઓળખતા નથી, સ્પર્શને અનુભવતા નથી, શું કર્યું અને શું નથી કર્યું ? એને યાદ કરતાં નથી, બુદ્ધિપૂર્વક ચાલતા નથી કે હલતાં નથી, ઠંડી પામતાં નથી કે ગરમી અનુભવતાં નથી. (ઠંડી ગરમી બાદરપુદ્ગલોની હોય છે અને બાદરજીવોને તેની અસર હોય છે. માટે સૂક્ષ્મજીવોને તે હોતા નથી.) માત્ર તીવ્રવિષયવેદનાથી પરાભવ પામેલા મદ્યપાનથી મત્ત-મૂર્છિત થયેલા પુરુષની જેમ યથોક્તકાલ સુધી ત્યાં રહીને પછી ગમે તે રીતે તથાભવ્યત્વરૂપ ભવિતવ્યતાના નિયોગના કારણે કોઈક તેવા પ્રકારે કર્મપુદ્ગલસંયોગનાશ થવાથી તેમાંથી નીકળીને કેટલાક જીવો (બાદ૨) સાધારણ વનસ્પતિકાયમાં આદુસૂરણ-ગાજર-વજકંદ વગેરે રૂપે ઉત્પન્ન થાય છે. તથા એ જ ગ્રન્થમાં બીજે ઠેકાણે કહ્યું છે કે – “પછી બલિનરેન્દ્રે કહ્યું કે - સ્વામિન્ ! તો હું આ જ સાંભળવાને ઇચ્છું છું. કૃપા કરીને આપ મને કહો.” પછી કેવલી ભગવંતે કહ્યું- “મહારાજ ! સંપૂર્ણ આયુષ્ય પૂરું થાય તો પણ એ કહી શકાય એવું નથી. છતાં જો તમને કુતૂહલ હોય તો સાંભળો, સંક્ષેપથી કંઈક કહું છું. ‘હવે પછી અનંતકાળ પછી તમે ચારિત્ર સૈન્યની સહાયવાળા બની મોહરૂપશત્રુના સૈન્યનો નાશ કરશો' એવું વિચારીને કર્મ પરિણામ વડે અસંવ્યવવહારનગરમાંથી બહાર ખેંચીને તમે વ્યવહારનિગોદમાં લવાયા. પછી આ વાત જાણીને ગુસ્સે થયેલા મોહશત્રુઓ વડે તમે ત્યાં જ અનંતકાળ માટે જકડી રખાયા. એ પછી કર્મ પરિણામ વડે તમે પૃથ્વી-અપ્-તેઉ-વાયુ-વનસ્પતિકાય-બેઇન્દ્રિયતેઈન્દ્રિય-ચઉરિન્દ્રિય-પંચેન્દ્રિયતિર્યંચભવોમાં - નરકોમાં અને અનાર્ય મનુષ્યોમાં લવાયા. પણ ગુસ્સે ૨. ન બુન્ત્યો રસ, 1 વેયન્તિ સ્પર્શ, ન સ્મૃતિ ધૃતાકૃત, મતિપૂર્વ ન ચતન્તિ, ન સ્વને, ન શીતમમનુસ્મરત્તિ, નાતપમુપઘ્ધત્તિ । केवलं तीव्र विषयवेदनाभिभूतमद्यपानमत्तमूच्छितपुरुषवद् यथोत्तरकालं तेषूषित्वा कथमपि तथाभव्यत्वभवितव्यतानियोगेन किमपि तथाविघटितकर्मपुद्गलसंयोगास्तेभ्यो निर्गत्योत्पद्यन्ते केचित्साधारणवनस्पतिषु आर्द्रक - सूरण-गर्जर-वज्रकन्दादिरूपेण ॥
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy