________________
ગેયાષ્ટક
| || પંચમ અન્યત્વભાવના 11
રાગઃ તપ કરીએ સમતા રાખી ઘટમાં) ચેતન તું નિજ ઘર સંભાળ તન ધન સુત સ્વજન કુટુંબી, કોઈ ન કુગતિથી રક્ષણહાર. ચેતન-૧ તું સદા વસતો જે કાયામાં, કરતો નિત નવલા શણગાર, અભેદ તું માને મોહવશ જેને, પણ જાયે તજી તે તવ પ્યાર. ચેતન-૨ જન્મે જન્મે વિવિધ પરિગ્રહ, પોષે મોહવશે પરિવાર, જાતાં જ્યારે પરભવ જીવડો, આવે નહિ તૃણ પણ સથવાર. ચેતન ૩ મમતા આ પરિતાપનું કારણ, તજ પુગલ પરિચય પરિણામ, નિર્મલ સુખ અનુભવ આતમનું, હિતકર કારણ શિવ અભિરામ. ચેતન૦૪ વિવિધ માર્ગના પથિકો સાથે, મુરખ કોણ કરે પ્રતિબંધ, નિજ કર્મો વશ એ રીત સ્વજનો સહ બાંધે શીદ મમતાબંધ? ચેતન ૫
પ્રિયjal| તારી સાથે આવી શકતો નથી. ૪: આસક્તિ અને આવેશને જન્માવનાર મમતાને ત્યજી દે. એ માટે પારકી વસ્તુના SMS
ਬਿਰਰਰਰ પરિચયને છોડી દે... નિઃસંગ અને નિરાકાંક્ષ બનીને અનુભવ-રસના સુખને મેળવ! પઃ સફરમાં મળતા જાતજાતના યાત્રાળુઓ દ્વિશ્રામ સાથે સ્નેહનો નાતો રચાવાથી શું ફાયદો? પોતપોતાનાં કર્મોના સહારે જીવતાં સ્વજનો સાથે શા માટે સ્નેહના સંબંધો
| ||MU|S બાંધે છે?
मयार गारदिाता dીશ્રી