________________
गमयनक भाविद्यावर अशागवार कालागार
विहागागाय
सविमार छयणाझा इनागाल विमारणाय
प्रणयविहीने दधदभिष्वङ्गं, सहते बहुसन्तापम् । त्वयि नि:प्रणये पुद्गलनिचये, वहसि मुधा ममतातापम् ॥ विनय० ॥६॥ त्यज संयोगं नियतवियोगं, कुरु निर्मलमवधानम् । न हि विदधानः कथमपि तृप्यसि, मृगतृष्णाघनरसपानम् ॥ विनय० ॥७॥ भज जिनपतिमसहायसहायं, शिवगतिसुगमोपायम् । पिब गदशमनं परिहृतवमनं, शान्तसुधारसमनपायम् ॥ विनय० ॥८॥
सुधारस 11
11 शान्त
૬ઃ જેને તારા પ્રત્યે પ્રેમ નથી એને તું મેળવવા કોશિશ કરીશ તો પારવગરની વેદના તને ઘેરી વળશે. પુદ્ગલની માયાજાળ આવી જ પ્રેમવિહોણી છે. તું નાહક એની પાછળ પાગલ બનીને પીડા વેઠે છે! ૭ઃ જે જુદાઈ સુધી જનાર છે, એ મિલનને પહેલેથી જ છોડી દે. તારી એકાગ્રતાને સ્વચ્છ અને પારદર્શી બનાવ. ઝાંઝવાનાં જળને હોઠે અડાડવાથી તરસ નહીં