________________
શાર્દૂલવિક્રીડિત
તે સર્વે પ૨નું અતિશ્રમ કરે જે કારણે તું વળી, સંસારે ભમતો, ભયાકુલ થતો નિત્યે કરે ચાકરી, જેનો શોક કરે વળી પ્રણયથી ચિત્તે સ્મરે હર્ષથી, ભેટે સ્નેહ થકી તજી વિમલતા તે સર્વ તારું નથી. ૩ વેઠી કષ્ટ કદર્થના જગતમાં શી શી ન તેં જીવ હે! સંસારે ભમતાં ગયો નરકમાં તિર્યંચ દુ:ખો સહે, વેઠ્યા છેદન દુ:ખ સર્વ પરમાં વ્યામોહને કારણે, લજ્જા તો પણ તું તજી, પણ હજી શાને ૨મે પુદ્ગલે? ૪
અનુષ્ટુપ
જ્ઞાન દર્શન ચારિત્ર લક્ષણ એ જ ચેતના,
બાકી છે પારકું સર્વે, સત્ય આ આત્મસાધના. ૫
1 પંચમ અન્યભાવના 1
॥ ૬૩॥
[मगलमाणी उचक
બધું પારકા પદાર્થોની આસક્તિનો વિલાસ છે, અને એ બધું ભૂલીને પાછો પરભાવમાં પાગલ બનવાની મૂઢતા રાખે મા हिग्राकम છે. બેશર્મીની પણ હદ છે! ૫. જ્ઞાન-દર્શન-ચરિત્રનાં ચિહ્નોથી યુક્ત ચેતના સિવાયના તમામ પદાર્થો ૫૨ છે. અન્ય છે.’ दाजाश्म તું આ વિચાર સ્થિર કરીને પોતાના હિત-કલ્યાણ માટે પ્રયત્નશીલ બન.
Julક बदममारम
गारहिता ब्राजाक्षण
31