________________
मातिया अगायावार रुमालागार वरमहाज्ञा वहागागाय काश्सविमार বসুন্না, हिसागालिय धिमाकाय ॥ ५२॥
शार्दूलविक्रीडित यस्मै त्वं यतसे बिभेषि च यतो यत्रानिशं मोदसे यद्यच्छोचसि यद्यदिच्छसि हृदा यत्प्राप्य पेप्रीयसे । स्निग्धो येषु निजस्वभावममलं निर्लोठ्य लालप्यसे तत्सर्वं परकीयमेव भगवन्नात्मन्न किञ्चित्तव ॥३॥ दुष्टा: कष्टकदर्थना: कति न ताः सोढास्त्वया संसृतौ, तिर्यङ्नारकयोनिषु प्रतिहतच्छिन्नो विभिन्नो मुहुः । सर्वं तत्परकीयदुर्विलसितं विस्मृत्य तेष्वेव हा, रज्यन्मुह्यसि मूढ! तानुपचरन्नात्मन्न किं लज्जसे ॥ ४ ॥
अनुष्टुप
ज्ञानदर्शनचारित्रकेतनां चेतनां विना । सर्वमन्यद्विनिश्चित्य यतस्व स्वहिताप्तये ॥ ५ ॥
॥ शान्त सुधारस ॥
૩. તું જેના માટે પ્રયત્ન કરે છે, તું જે માટે ભય અનુભવે છે, ક્યારેક તું ખુશ થઈ જાય છે, ક્યારેક ઉદાસી... નારાજગીથી ઘેરાઈ જાય છે, તારું મનગમતું મેળવીને હર્ષથી છલકાઈ જાય છે, તારા નિર્મળ આત્મસ્વભાવને કચડીને તું જે વસ્તુ પાછળ પાગલ બની રહ્યો છે, એ બધું જ પારકું છે.... તારું કંઈ જ નથી! ૪. આ વિશ્વમાં દારુણ દુઃખો અને કઈ પીડા| વિટંબણા તે વેઠી નથી? પશુ અને નરક ગતિમાં તેં માર ખાધો છે, વારે વારે તુ કપાયો છે, ટુકડેટુકડા થયો છે, આ