________________
गमानक सातियाच
JI कालागा
દાદાશ विद्यागारा काम विमार वाइ
हिसागा उप विमाणाय
|| ૨૦૬ ॥
ll bela ale ~ tae pota 1
૧૦
ધર્મ ભાવના
॥ ઉપજાતિ |
ધર્મ દાનાદિક ચાર ભેદે કહ્યો જગબંધુ જિનેશ્વરોએ,! રે વિશ્વ કેચ ઉપકાર માટે, ૨મો અમારા મનમાં સદા તે! ૧
સત્ય-ક્ષમા-માર્દવ-શૌચ-મુક્તિ નિઃસંગતા-આર્જવ-બ્રહ્મશુદ્ધિ, ને સંયમકિંચનતાથી યુક્ત, દશ પ્રકારે યતિધર્મ ઉક્ત. ૨
જેના પ્રભાવે શશિ-સૂર ઊગે, સદા અહીં વિશ્વ ભલાઈ કાજે, આવી વળી વાદળવૃંદ કાળે, ઠારે તપેલી ધરતી ઉનાળે. ૩ અત્યંત ઊંચા જળના ઉછાળે, જે પૃથ્વીને સાગર ના ડૂબાડે, ને વ્યાઘ્ર-દાવાદિ કરે ન નાશ, છે ધર્મનો એ સઘળો વિલાસ! ૪
|| શાર્દૂલવિક્રીડિત |
જ્યારે માત-પિતા-સુતાદિક સગા કલ્યાણકારી મટે, સેના દીન બને, ધનુષ ચપળ, આ શક્તિ ભૂજાની ઘટે, તેવાએ કઠિણાઈના સમયમાં અંગો સજી બખ્તરે, ઉભો સજ્જન ધર્મ સર્વજ્રગની રક્ષા મહીં સજ્જ રે! પ