________________
|
જેની દિવ્ય કૃપા થકી જગ કરે કલ્લોલ સૌ જીવનું, જે આહીં પરલોકમાં હિત વહે વાંછા બધી પૂરતો; પીડા સર્વ અનર્થની નિજ મહા સામર્થ્યથી ચૂરતો. જે તે વિશ્વકૃપાળુ ધર્મવિભુને હું ભક્તિભાવે નમું! ૬
11 ધર્મ ભાવના 11
| મંદાક્રાંતા | મોટાં રાજ્યો, સુભગ દયિતા, પુત્રને ઘેર પુત્ર, સારી બુદ્ધિ, ગુણિયલપણું, રમ્ય ને સ્વસ્થ ગાત્ર, ઘેરો મીઠો સ્વર, સુજનતા, કાવ્યચાતુર્ય પાકે, કેવાં કેવાં? ફળ અજબ રે ધર્મકલ્પદ્રુશાખે! ૭
ગીત
રાગ વસંત
પાળ તું પાળ તું રે, પાળ મને જિનધર્મ! મંગળ કમળાના કીડા ઘર! કરુણાસાગર ધીર! શિવસુખકારણ! ભવભયારણ! ગદાધાર ગંભીર! પાળ તું.
મેઘમાળ ભૂતળને સીંચે, જે અમૃતમય જળથી, સૂરજ-ચંદ સદા ઊગે છે તે તુજ મહિમા બળથી. પાળ તું. ૨
| ૨૦૬/. (मगलमा Zagadh &n)રીખુદ दिवाकमम दाऊामव |HUJદ नहममारमा મહાવીર