________________
આઘેથી પણ ઈચ્છિત આણે, રિપુને કરે વયસ્ય, તપ તે આદર નિર્મળ ભાવે, જે આગમનું રહસ્ય... વિનય૦ ૩ અણસણ-ઉણોદરી ને વૃત્તિ, હાસ ને રસપરિહાર, સંસીનતાને કાય કલેશ એ, તપ છે બાહ્ય ઉદાર.. વિનય. ૪
11 નિર્જરા ભાવના
પ્રાયશ્ચિત ને વૈયાવચ્ચ વળી, વિનય તેમ સ્વાધ્યાય, કાઉસ્સગ્ન ને શુદ્ધ ધ્યાન એ, આત્યંતર તપ ભાય. વિનય. ૫
તાપ શમાવે પાપ ગમાવે, માનસ હંસ રમાવે; ગાઢો મોહ હરે તપ કરતાં; નિરાશંસ શુભભાવે. વિનય. ૬
સંયમ લક્ષ્મીનું કામણ, ઉજજ્વળ-શિવસુખ કેરો કોલ!; વળી વળી એ તપ આરાધો રે, ચિંતામણી ક્યું અમોલ!. વિનય૭.
કર્મરોગના ઔષધ તપનું, જિને કહ્યું અનુપાન, સુખનું નિધિસમ શાંતસુધારસ, તેનું કર તું પાન!. વિનય. ૮
| ૨૦૭ || . (मगलमाणी
ਬਰਨ &n)ક્ષ)િ, दियाकमम
| ||UJJક नक्ष्ममारम्म गावदितााम વાડીસા)