________________
नगमानक मातियावह लगायावार रुमालागाह
વિડી]]][] कासविमार
JI]]5]7, દેતીd]]
શ્રા[]] | | ૨૦૬ //
અઘોરકમ બહુ પાપિયાએ, જેણે હણી પાતિક મુક્તિ પામે, દૃઢપ્રહારી જ્યમ શીઘ શાય, પ્રભાવ તે આ તપના કહાય? ૫ સુવર્ણનું શુદ્ધ સ્વરૂપ જેમ, ખુલ્લું કરે અગ્નિ જ્વલંત તેમ, દૂર કરી આત્મની કર્મધૂળ, જ્યોતિ ઉઘાડે તપ આ અમૂલ. ૬
| અધૂચ ||, બાહ્યાંતર બેય ભેદે વિપુલ, સુદઢ થે ભાવના જોશથી જે જીતાડે સર્વ વૈરી ભરત નૃપ પરે બાહ્ય ને માંહ્યલા તે, જેનાથી ઋદ્ધિવંતી સવિ પ્રગટ થતી લબ્ધિ ને સિદ્ધિ સદ્ય ને મુક્તિ સ્વર્ગ દેતો ઝટ નિત તપ તે વંદુ હું વિશ્વવંદ્ય. ૭
ગીત
રાગ સારંગ
11 શાન્ત સુધારસ ~ ગેય કાષ્ય 11
વિનય, તું તપનો મહિમા જાણ ! . ભવ ભવ સંચિત પાપો જેણે, પામે જલ્દી હાણ... વિનય. ૧
ગાઢાં વાદળ પણ જ્યમ ઝંઝાવાતે ઝટ વિખરાય; તેમ દુરિતની શ્રેણિ તપથી, ક્ષણમાં નાશી જાય... વિનય, ૨