________________
વધુમાં બહુદિન વાયુ રૂંધ! સાગરના જલ વીંધે,
ગિરિના શિખરે વેગે ચડતો, ' તો ય જરાથી જરતો. વિનય... તું. ૫
11 બારી ભાવના 11
કરતું જે કાળા વાંકડિયા, કેશના ધોળા પળીયા;
કોણ તે નીરસ કરતા નરને,
રોકી શકે ઘડપણને?.... વિનય... તું. ૬
ઉગ્રરોગથી તન ઘેરાતું, કોઈ ન ભેરૂ થાતું!
પ્રહણે વિધુ એકાકી થાવે, કોઈ ન ભાગ પડાવે!.. વિનય.. તું. ૭.
શરણ એક ચતુરંગ રહીને! મમતા સંગ દહીને,
વિનયે શિવના સુખને દેતું.
શમનું અમૃત પી તું.... વિનય.... તું. ૮
/ 9g૭ || #િ2/4H]}}} नाचनवनक
हाऊामव ||ણUપ્રક नदममारमा गारदितााम बाडामा