________________
HAHટીdh मालियावर सागवार
ગીત
રાગ મારૂણી
विहागाशा कामविमार વિંધ]][], हिसायानिय
मिाणाय | || 9૬ ||
સ્વજનો પણ જે બહુ હિતકારી, પ્રીતિરસે મનહારી! તેને પણ ના કોઈ બચાવે, મરણદશા જબ આવે. વિનય, તું સાધજે રે, શ્રી જિનધર્મનું શરણું! હૃદયે સાંધજે રે, શુભ સંયમનું શમણું!
અશ્વાદિક સૈન્ય પરિવરિયા, નરપતિ જે બહુ બળિયા!
જમથી તેય હરાય બિચારા,
મીન જિમ માછી દ્વારા... વિનય... તું. ૨
પેસે જો વજ્જરના ગૃહમાં, તૃણ લે અથવા મુહમાં!
જમડો દુષ્ટ ન તોયે છોડે,
નિર્દય નૃત્યની દોડે... વિનય ...તું. ૩
| 11 શાન્ત સુધારસ - ગેય કાચ 11
વિદ્યા-મંત્ર ઔષધિઓ સેવો, જેને વશ છે દેવો;
ખાવ, રસાયણ બળ બહુ દેતું,
તોય ન મૃત્યુ રે તું... વિનય... તું. ૪