________________
૨
અારા ભાવના
॥ શાર્દૂલવિક્રીડિત |
જીતી ષટખંડભૂમિ બળથી ચક્રીપણે રાજા! ને અત્યંત બલિષ્ઠ દેવગણ જે આનંદથી ગાજતા!
રે, તેઓ પણ મૃત્યુના મુખ તણી દાઢે દળાતા કરે
દૃષ્ટિ હીન બની દશે દિશ મહીં કોઈ બચાવે અરે! ૧
|| સ્વાગતા ||
ત્યાં સુધી જ મદમાં વિલસે છે! ત્યાં સુધી જ ગુણથી હુલસે છે! જ્યાં સુધી મનુજકીટ બિચારે-, રક્તનેત્ર જમડે ન નિહાળ્યો!
| શિખરિણી ||
થયું ઝાંખું તેજ પ્રજળતું, પ્રતાપે ય વિણસ્યો, ગયા ઉદ્યોગો ને ધી૨જ બળિયો દેહ કથળ્યો ! સગા ઝૂઝે તેનું ધન લઈ જવા ખૂબ ઝગડી, મનુષ્યોને જ્યારે જમ નિજ કને જાય ઘસડી. ૩
૨
11 અશરણ ભાવના 11
|| ૧૬૬ ||
[मगल साम
નવન
कारसाङ हिग्राकम
दाजाश्म
પ્રા बदममारा गारहिता
[]]
CROUCH