________________
सावियावर माझ्यावास रुमालागार baahદીશ વિડી//વા/ कामविमार প্রাদু, हिवागामिय
સંસાર ભાવના
|| 9
||
| શિખરિણી ||. અહીં સંતાપે છે અખૂટ દવ શો લોભ વધતો, કહીં જે લાભોના જળથી જરીયે નૈવ શમતો; અહીં તૃષ્ણા પીડે મૃગજળ સમી વ્યર્થ સુખની, નચિંતા શું રેવું બહુ ભયભર્યા આ ભવનને. ટળે ચિંતા રહેલી તુરત અધિકી તેથી ઉપજે, ત્રિયોગોની ઇચ્છા વિકૃતિ-રતિ રોષાદિક રજે થતું પીડાઓનું શમન નવ કેમે ડગ ડગે, ફસાતા જીવોને વિપદભમરીમાં અહીં જગે. ૨ સહીને પીડાઓ અશુચિ જનનીના જઠરમાં, પછી કષ્ટ પામી જનમ સહતો દુઃખ વસમાં, સુખોના આભાસે શમન કરતો દુઃખ તણું જ્યાં, પ્રસી લેતી તેનું ધમસખિ જરા રમ્ય તનુ ત્યાં. ૩
|| શાન્ત સુધારસ ~ ગેય કાવ્ય ll