________________
સુમન! આ શ્રુતપાવન ભાવના, હૃદયમાં ધર આ સમતા લતા, સુજન અંતર મૌક્તિક માળ શી તિમિર મોહ તણાં હરતી સદા. ૪
|મંગલાચરણ1 ||
આ રથોદ્ધતા અશુભ જે પરિણામ દવે બળી મન તણી ધરતી નર જેહની, વિષય લોલ! તે મનમાં અરે! પ્રશમ અંકુર શું પ્રગટે ખરે! ૫
વસંતતિલકા જેણે જિનેશ વચનામૃત પાન કીધાં, જેણે વિવેકસરનાં શુભ વારિ પીધાં, જે ભાવના સુરલતા નહિ દૂર રાખે તે ભાગ્યવંત શમનાં સુખને જ ચાખે. ૬
मपालमा
રીતે પ્રગટ થઈ શકે? ૬. સમ્યગુ. જ્ઞાનના અભ્યાસથી ઉન્નત બનેલા અને વિવેકરૂપ અમૃતની વૃષ્ટિથી મૃદુ સુશોભિત છે થયેલા અંતઃકરણમાં જ આ સુંદર શુભ ભાવનાઓ રહે છે! એ ભાવનાઓ, અલૌકિક પ્રશમ સુખનું ફળ આપનારી કલ્પવૃક્ષની છોક્સવ લતાઓ પેદા કરે છે.
||HJ92 नेहमयार गारदिाता aહો!]