________________
माविद्यावर अशाचावीर कालागाह
सुमनसो मनसि श्रुतपावना, निदधतां द्वयधिका दशभावनाः । यदिह रोहति मोहतिरोहिताऽद्भुतगतिर्विदिता समतालता ॥ ४ ॥
वहागाशा कासविमार
ध्याका डिलागाजिय विमाणश्य
॥४॥
रथोद्धता आतरौद्रपरिणामपावकप्लुष्टभावुकविवेकसौष्ठवे । मानसे विषयलोलुपात्मनां, क्व प्ररोहतितमां शमाङ्कुरः॥ ५ ॥
वसन्ततिलका यस्याशयं श्रुतकृतातिशयं विवेकपीयूषवर्षरमणीयरमं श्रयन्ते । सद्भावनासुरलता न हि तस्य दूरे, लोकोत्तरप्रशमसौख्यफलप्रसूतिः ॥ ६॥
॥ शान्त सुधारस ॥
૪. હે પવિત્ર મનવાળા વિદ્વાનો, સાંભળવા માત્રથી અંતઃકરણને પાવન કરનારી આ બાર ભાવનાઓને તમારા ચિત્તમાં ધારણ કરો. એથી એક મોટો લાભ થશે તમને! મોહથી આચ્છાદિત થયેલી સમતા, દબાઈ ગયેલી સમતાની વેલડી, પુનઃ નવપલ્લવિત થશે. મોહનું આચ્છાદન દૂર થશે. ૫. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના ક્રૂર વિચારો આગ જેવા છે. આ આગ સુંદર વિવેકની શોભાને સળગાવી દે છે. જે હૃદયમાં વિવેકની શોભા બળી ગઈ, તે હૃદયમાં સમતાનો અંકુર કેવી