________________
મંગલાચરણા
|| મંગલાચરણ ||
શાર્દૂલવિક્રીડિત જ્યાં પંચાશ્રય મેઘ તાંડવ કરે, સંસાર રૂપી વને, ને જ્યાં કર્મલતા વિતાન વિલસે, જ્યાં મોહ અંધાર છે, ત્યાં ભૂલ્યા ભમતા પ્રવાસિજનને, કારુણ્ય શ્રેયસ્કરા શ્રી તીર્થંકરની સુધારસભરી, રક્ષા કરો આ ગિરા ૧
દ્રતવિલંબિત શુભ નિમિત્ત વિના હિત ના ફુરે, બુધજનો પણ તે શુભ આચરે, શમ સુધારસ ભાવ વિના ખરે, વિષમ આ જગમાં સુખ ના મળે. ૨ જગતના દવથી મન જો બળે, સુખ અનંત મહીં મન જો વળે, સુમતિ ! આચર તો શુભ ભાવના, વિચર શાંત સુધારસમાં સદા. ૩
| 3 || (मपालमा
Qadan વિના, મોહવિષાદના ઝેરથી, હલાહલથી વ્યાપ્ત એવા આ જગતમાં લેશમાત્ર સુખ નથી. ૩. માટે, હે બુદ્ધિમાન પુરુષો,
लियाकम જો તમારું ચિત્ત ભવભ્રમણના થાકથી ઉદ્વિગ્ન થયું હોય અને અનંત સુખમય મોક્ષ મેળવવા તત્પર બન્યું હોય તો શુભ ટીકાક્ષર ભાવનાના અમૃતરસથી છલોછલ ભરેલા આ “શાન્ત સુધારસ' ગ્રંથનું એકાગ્ર મનથી શ્રવણ કરો.
||BJપ્રદ नहममारमा गावदिता