________________
मंगलाचरण
यगमानक मारियावह यायावार फमालागार नवरमहाज्ञा विहागारााय सिविमार অশু]]], बहतागातिय रुविमाणायं
॥२॥
शार्दूलविक्रीडित
नीरन्ध्रे भवकानने परिगलत्पञ्चाश्रवाम्भोधरे नानाकर्मलतावितानगहने मोहान्धकारोद्धरे । भ्रान्तानामिह देहिनां स्थिरकृते कारुण्यपुण्यात्मभिस्तीर्थेशैः प्रथितास्सुधारसकिरो रम्या गिरः पान्तु वः ॥ १॥
द्रुतविलम्बित स्फुरति चेतसि भावनया विना, न विदुषामपि शान्तसुधारसः । न च सुखं कृशमप्यमुना विना, जगति मोहविषादविषाकुले ॥ २॥ यदि भवभ्रमखेदपराङ्मुखं, यदि च चित्तमनन्तसुखोन्मुखम् । शृणुत तत्सुधियः शुभभावनाभृतरसं मम शान्तसुधारसम् ॥ ३॥
॥ शान्त सुधारस 11
૧. આ એક પ્રગાઢ ભવવન છે. તેમાં પાંચ આશ્રવોનાં વાદળાં નિરંતર વરસી રહ્યાં છે. તેમાં વિવિધ કર્મોની વેલડીઓ પથરાયેલી છે. અને તેમાં મોહનો પ્રગાઢ વ્યાપેલો છે. આવા ભવનમાં ભૂલા પડેલા જીવોના હિત માટે કરુણાસભર તીર્થંકર ભગવંતોએ ઉપદેશેલી અમૃતનીતરતી ભવ્યવાણી તમારી રક્ષા કરો. ૨. ભલે તમે વિદ્વાન હો, શાસ્ત્રજ્ઞ હો, પરંતુ જો તમે શુભ ભાવનાઓમાં રમતા નથી તો તમારા મનમાં શાન્ત સુધાનો આસ્વાદ તમે નહીં કરી શકો. એ શાન્ત સુધારસ