________________
मारियाद मायावीर रुमालागार वाहा विहागाया कामविमार विष्यणाझा हितागामा विमागाय
अनुष्टुप अनित्यत्वाशरणते, भवमेकत्वमन्यताम् । अशौचमाश्रवं चात्मन् ! संवरं परिभावय ॥७॥ कर्मणो निर्जरां धर्म-सूक्ततां लोकपद्धतिम् । बोधिदुर्लभतामेतां, भावयन्मुच्यसे भवात् ॥ ८॥
॥६॥
11 शान्त सुधारस ॥
૭-૮, આ ‘શાન્ત સુધારસ' ગ્રંથમાં અનિત્ય ભાવના, અશરણ ભાવના, સંસાર ભાવના, એકત્વ ભાવના, અન્યત્વ ભાવના, અશુચિ ભાવના, આશ્રવ ભાવના, સંવર ભાવના, કર્મનિર્જરા ભાવના, ધર્મસુકત ભાવના અને બોધિદુર્લભ ભાવના –