________________
- ષોડશ
માધ્યચ્યભાવના
શાલિની અર્પે ભાવે ગ્રાન્તને જે વિસામો, રોગીને શાતા સમર્પે સહારો, જે રાગદ્વેષો અભાવે મળે છે, પ્યારી તે માધ્યથ્યની ભાવના છે. ૧ વિષે લોકો ભિન્ન ભિન્ન સ્વરૂપે, તેઓ કમેં ભિન્ન ને વર્તણુંકે, બોલાવે કો’ પ્રેમથી કો’ અભાવે, જ્ઞાનીને શો રોષ કે તોષ થાવે? ૨ જે રોકાયો ના મહાવીરથી યે, મિથ્યાવાદી શિષ્ય તેનો જમાલિ, તો પાપીને રોકવા શક્તિ કોની?, તેથી ધારો આ ઉદાસીન ભાવો. ૩
_1 પોડશ માધ્યશ્મભાવના ll
// 9૬૬ //. मगलमागीय
પ્રશંસા કરે અને કોના પર ગુસ્સો કરે? ૩. ખુદ પરમાત્મા મહાવીરસ્વામી પણ પોતાના શિષ્ટ જમાલિને મિથ્યા પ્રરૂપણા શ્રીમકરતા રોકી ના શક્યા! તો પછી કોણ કોને પાપથી રોકી શકે? માટે ઉદાસીન-મધ્યસ્થ બની જવું એ જ હિતાવહ છે.
]]8JJાદ नरममावम्म गरिदिातााम
IJશ