________________
माझगवार रुमालागार वरहा। विहागागा कामावमार वधयणाशा
अर्हन्तोऽपि प्राज्यशक्तिस्पृश: किम्, धर्मोद्योगं कारयेयुः प्रसह्य । दधुः शुद्धं किन्तु धर्मोपदेशम्, यत्कुर्वाणा दुस्तरं निस्तरन्ति ॥ ४ ॥ तस्मादौदासीन्यपीयूषसारम्, वारं वारं हन्त सन्तो लिहन्तु । आनन्दानामुत्तरङ्गरङ्ग-र्जीवद्भिर्यद् भुज्यते मुक्तिसौख्यम् ॥ ५॥
दिमाणाय । ॥ १६६॥
॥ शान्त सुधारस ॥
૪. તીર્થકર ભગવંતો અપ્રતિમ બળ ધરાવતા હોય છે. છતાંયે એઓ બળજબરીથી ધર્મપ્રવૃત્તિ કરાવતા નથી. પણ યથાર્થ ધર્મોનો ઉપદેશ જરૂર આપે છે. જો પ્રાણી. એ ધર્મને સ્વીકારે તો ભવસાગરને સામે પાર પહોંચી શકે! ૫. માટે હે