________________
गतवमा
सातियावर शागवार रुमालागाह
षोडश. माध्यस्थ्यभावना
विहागाराम
मविमाए ध्याका हतागाम्पि विमारणाय ॥१६४॥
शालिनी श्रान्ता यस्मिन्, विश्रमं संश्रयन्ते, रुग्णा: प्रीतिं यत्समासाद्य सद्यः। लभ्यं रागद्वेषविद्वेषिरोधादौदासीन्यं सर्वदा तत्प्रियं नः॥१॥ लोके लोका भिन्नभिन्नस्वरूपाः, भिन्नभिन्नैः कर्मभिर्मर्मभिद्भिः । रम्यारम्यैश्चेष्टितैः कस्य कस्य, तद्विद्वद्भिः स्तूयते रुष्यते वा ॥२॥ मिथ्या शंसन्वीरतीर्थेवराणां, रोर्बु शेके न स्वशिष्यो जमालिः । अन्यः को वा रोत्स्यते केन पापात्, तस्मादौदासीन्यमेवात्मनीनम् ॥ ३॥
॥ शान्त सुधारस ॥
૧. જેમાં ગ્રાન્ત અને થાકેલા પ્રાણીઓ વિશ્રામ પામે છે, જેના દ્વારા બીમાર અને રૂણ માણશો પ્રસન્નતા અનુભવે છે. રાગદ્વેષનો રોધ થવાથી સહજ ઉદાસીનતા જેમાં મળે છે એવો મધ્યચ્યભાવ અમને ઇષ્ટ છે. ૨. આ જગતમાં પ્રાણીઓ મર્મને ભેદનારાં જાતજાતનાં કર્મોના કારણે ભાતભાતના ગમા અણગમા દાખવે છે, એમાં શાણા પુરુષો કોની