________________
માધ્યભાવના
દુઃખી આત્મા જોઈને કરૂણા જાગી અને તેનું દુઃખ દૂર કરવા માટે પ્રયત્ન કર્યો પણ સામી વ્યક્તિએ ન સ્વીકાર્યું ત્યારે ઉપેક્ષા ભાવના કામ લાગે છે. દુઃખ જોઈને કરૂણા ઉપજે, કરૂણાથી આંસુ આવે, પ્રયત્ન કરવા છતાં પણ જેનું દુઃખ દૂર ન થતું હોય, દુઃખ દૂર થઈ શકે ત્યારે તે વ્યક્તિ પર દ્વેષ લાવવો નહીં. પણ વકીલ, ડૉક્ટરની જેમ ઉપાય અને ઉપચાર બતાવીને અળગા રહે છે તે રીતે તેના મનમાં જે આવે તે પ્રમાણે તે જીવ કરતો હોય છે.
માધ્યàભાવના 11
// ૧૬૩ // HિJjJII)
हियाकम
|UJA. नमयास Jરદ્ધિાવી. alીશ્વI]