________________
ગયાષ્ટ
11 પંચદશ કારુણ્યભાવના 11
છે રાગ ભૈરવી) ભવિ...ભગવંતને ભાવે સ્મરો, શિવસુખ વૈભવ વરો... જે દીનબંધુ કરુણાસાગર, ત્રિભુવન નાયક ખરો, ઇહ શરણાગત વત્સલ સ્વામી, ભાવે ભક્તિ કરો. ભવિ૦૧ પીવા જિનવચનામૃત સુંદર, ક્ષણ મન સ્થિર કરો, ટાળી વિપરીત આગમ સર્વે, ભવની ભ્રમણા હરો. ભવિ૦૨ ભવમાં મુગ્ધ જનોને ભમાવે, કુગુરુ તે પરિહરો, સદ્દગુરુ કેરાં એક વચનથી, વિસ્તરે આનંદઝરો. ભવિ૦૩ મિથ્યા અંજન જે નયને તેને, શીદ પૂછો પંથ ખરો, મલે શું નવનીત જલ મંથનથી, કુમતિ દૂર કરો. ભવિ૦૪
// ૧૬૬/ मगनमाण ਬਰਗੇ
છોડી દેવો જોઈએ, કારણ કે એ ઓછી બુદ્ધિવાળા લોકોને ભરમાવી દે છે. સદ્દગુરુનું વચન એકાદવાર પણ સારી રીતે હિસ્સામાં સ્વીકાર્યું હોય તો આનંદનો ઉદધિ ઊછળે છે. ૪: ખોટા માર્ગ અને વિપરીત માન્યતાના અંધકારથી જેની આંખો બંધ તોડીર્સ
| ||BU] છે એવાને તું સાચા માર્ગની પૃચ્છા કરે છે? પાણીને દહીં સમજીને, વલોવવાથી શું મળશે?
नमयास गारदिक्षता बाडायण