________________
सातियाबर नागवीर
रुमालागाड वरहाश वडागारा इस विमार
छयाश लागा विमाणाय
॥ १६० ॥
॥ शान्त सुधारस 11
अनिरुद्धं मन एव जनानाम्, जनयति विविधातङ्कम् । सपदि सुखानि तदेव विधत्ते, आत्मारामशङ्कं रे ॥ सुजना०
परिहरताश्रवविकथागौरवमदनमनादिवयस्यम् ।
क्रियतां सांवरसाप्तपदीनम्, ध्रुवमिदमेव रहस्यं रे ॥ सुजना० सह्यत इह किं भवकान्तारे, गदनिकुरम्बमपारम् । अनुसरताऽऽहितजगदुपकारम्, जिनपतिमगदङ्कारं रे ॥ सुजना श्रृणुतैकं विनयोदितरचनम्, नियतायतिहितरचनम् । रचयत कृतसुखशतसन्धानम्, शान्तसुधारसपानं रे ॥ सुजना०
112 11
॥६॥
॥७॥
॥ ८॥
પઃ મનને જો સાવ નિરંકુશ છોડી દો તો એ જાતજાતના આતંક ફેલાવશે. એ જ મન જો આત્મારામના ઉપવનમાં નિશંક બનીને રમણ કરે તો અનાયાસ સુખોને આપે છે. ૬: જન્મોથી જામી પડેલા આશ્રવો, વિકથાઓ, ગારવો, અને કામેચ્છાના કચરાને તું છોડી દે. સંવર-આત્માનુશાસનને તું તારો મિત્ર બનાવ. આ જ રહસ્યની વાત છે. ૭ઃ સંસારરૂપી