________________
सातियावर जगवीर
मालागा वरुडाश विद्यागारा
लाइम विमार विद्यगुणाश महिलामा प विमाणाय) ॥ १५८ ॥
॥ शान्त सुधारस 11
गेयाष्टक
(राग : आहीर भैरव)
सुजना भजत मुदा भगवन्तम्, सुजना भजत मुदा भगवन्तम् । शरणागतजनमिह निष्कारणकरुणावन्तमवन्तं रे ॥ सुजना०
क्षणमुपधाय मनः स्थिरतायाम्, पिबत जिनागमसारम् । कापथघटनाविकृतविचारम् त्यजत कृतान्तमसारं रे ॥ सुजना० परिहरणीयो गुरुरविवेकी, भ्रमयति यो मतिमन्दम् । सुगुरुवचः सकृदपि परिपीतम्, प्रथयति परमानन्दं रे ॥ सुजना
119 11
॥२॥
॥३॥
कुमततमोभरमीलितनयनम्, किमु पृच्छत पन्थानम् । दधिबुद्ध्या नर जलमन्थन्याम्, किमु निदधत मन्थानं रे ॥ सुजना० ॥ ४ ॥
૧ઃ સજ્જનો! હૈયાના હર્ષથી તમે ભગવાનને ભજો! જે ૫રમાત્મા શરણે આવેલા પ્રાણીઓ માટે કોઈપણ જાતની અપેક્ષા વગર કરુણાવંત છે. ૨ઃ મનને થોડું સ્થિર કરીને જિનાગમના સારનું પાન કરો. આડાઅવળા રસ્તાઓ તમને ભટકાવી દેશે. આવા વિચારોને નિરર્થક સમજીને છોડી દો. ૩: હિત કે અહિતનું જેને ભાન નથી એવા અવિવેકી ગુરુનો સંગ