________________
ગેયાષ્ટક
(રાગ : હું છું અનાથ પ્રભુ ઝાલજો રે હાથ)
પ્રમોદ ભાવનાનો ચાખજો રે સ્વાદ, હાં હાં ચાખજો રે સ્વાદ, જાગશે જીવનમાં ત્યારે સંવાદ...
નિરખીને પરના વૈભવ મોટા, મનમાં ન દીનતા ધરજો,
પુણ્ય તણી એ છે બલિહારી, ઇર્ષ્યા જરી નવ કરજો ત્યારે સંતોષને કરજો રે યાદ. જાગશે૰૧ દાનેશ્વરી કોઈ દાન ધર્મ કરતાં, ભાગ્યથી પામે બહુમાન, કરવી અનુમોદના તેની હંમેશાં, જૈન શાસન ફરમાન પામશો તમે તેની લક્ષ્મીનો સ્વાદ. સજ્જન એવા પર ઉપકારી, કરતા ૫૨ઉપકાર,
ભાવે જપીએ નિત નામ તેનાં, પાપનો થાય પરિહાર જાયે અંતરનો સર્વ વિષાદ. જાગશે૩
જાગશે.૨
1 ચતુર્દશ પ્રમોદભાવના 1
જિનવ૨ દેવ જુઓ કેવા ગુણીયલ, સમતાસમુદ્ર કાયે, એવા આદર્શને રાખો જીવનમાં, રોષ અને માન જાયે, જાયે સકલ આ કર્મ ઉન્માદ, જાગશે૦૪ ॥ ૧૪૭ II [मगलमार्ग વનવન
વારેવારે સ્મરીએ છીએ. ૪: એક સહનશીલતા ગુણ જ એવો છે કે જેની સરખામણી બીજા ગુણ સાથે થઈ ના શકે! कार साडा મુક્તિ મેળવવાના પરમ સાધનરૂપ આ ગુણને તીર્થંકર પરમાત્મામાં જો! ક્ષમા ગુણ દ્વારા ક્રોધ નાશ પામે અને વધતાં કર્મોનું નિશ્રામાં મૂળ પણ ઘટવા માંડે!
हजारस TITL| नहममा गारहिता
BRIJ
દે