________________
समान मातियावह सागवान
गेयाष्टक
विडाका विहागागाय कामविमार विष्यणाज्ञा हिसामान्य विमापाय ॥१४६॥
॥१॥
(राग: पील) विनय विभावय गुणपरितोषम्, विनय विभावय गुणपरितोषम् । निजसुकृताप्तवरेषु परेषु, परिहर दूरं मत्सरदोषम् ॥ विनय० दिष्ट्यायं वितरति बहुदानम्, वरमयमिह लभते बहुमानम् । किमिति न विमृशसि परपरभागम्, यद्विभजसि तत्सुकृतविभागम् ॥ विनय० येषां मन इह विगतविकारम्, ये विदधति भुवि जगदुपकारम् । तेषां वयमुचिताचरितानाम्, नाम जपामो वारंवारम् ॥ विनय० अहह तितिक्षागुणमसमानम्, पश्यत भगवति मुक्तिनिदानम् । येन रुषा सह लसदभिमानम्, झटिति विघटते कर्मवितानम् ॥ विनय०
॥२॥
॥३॥
॥४॥
11 शान्त सुधारस ॥
૧ઃ વિનય! તું ગુણો તરફ અત્યંત આદરભાવ રાખ! ઈર્ષાભાવ છોડી દે! જેમને પોતાનાં કર્મોના પરિણામે વિશેષતાઓ મળી છે, એમાં તું આનંદનો અનુભવ કર! ૨ઃ કેટલું સુંદર છે, કોઈ ભાગ્યશાળી દાન આપે છે અને દુનિયામાં માન મેળવે છે! બીજાના ઉત્કૃષ્ટ ભાગ્ય માટે તું એવા વિચારો કેમ નથી કરતો કે તને પણ એમના સુકૃતમાં ભાગ મળે! ૩ઃ જે મહાપુરુષોનાં મન વિકારરહિત છે, આ જગતમાં રહીને જેઓ પરોપકાર કરે છે, આવા ઔચિત્યગુણવાળા મહાન પુરુષોનાં નામ અમે