________________
मगमान सातियावर मशागवार रुमालागार विरहा विहागागा काश्मविमार वक्ष्यणाझा डितागाय विमारणाय ।॥१४८॥
॥५॥
अदधुः केचन शीलमुदारम्, गृहिणोऽपि हि परिहृतपरदारम् । यश इह सम्प्रत्यपि शुचि तेषाम्, विलसति फलिताफलसहकारम् ॥ विनय० या वनिता अपि यशसा साकम्, कुलयुगलं विदधति सुपताकम् । तासां सुचरितसञ्चितराकम्, दर्शनमपि कृतसुकृतविपाकम् ॥ विनय० तात्त्विकसात्त्विकसुजनवतंसा:, केचन युक्तिविवेचनहंसाः । अलमकृषत किल भुवनाभोगम्, स्मरणममीषां कृतशुभयोगम् ॥ विनय० इति परगुणपरिभावनसारम्, सफलय सततं निजमवतारम् । कुरु सुविहितगुणनिधिगुणगानम्, विरचय शान्तसुधारसपानम् ॥ विनय०
॥ ७॥
॥८॥
11 शान्त सुधारस ॥
પઃ કેટલાક ગૃહસ્થો પરસ્ત્રીનો ત્યાગ કરીને શ્રેષ્ઠ શીલવ્રતનું પાલન કરે છે. વાંઝિયા આંબાને પણ મહોરાવે એવો એમનો યશ આજેય સંસારમાં શોભે છે. ૬ઃ જે સ્ત્રીઓ પોતાના પિયર અને સાસરા બંને કુળને યશની ધજા-પતાકાથી શણગારે છે, સચ્ચરિત્રયુક્ત તેમના દર્શન પણ સુકૃતના ફળરૂપ છે, એટલે કે ભાગ્યે મળે છે. ૭ઃ તત્ત્વના જાણનારા મહાપુરુષો, સાત્ત્વિક યોગી પુરુષો અને સર્જનોમાં શ્રેષ્ઠ પુરુષો, જ્ઞાન આપવામાં વિશદ બુદ્ધિ ધરાવતા મહાપુરુષોએ આ જગતને