________________
|
ચતુર્દશ પ્રમોદભાવના
| ચતુર્દશ પ્રમોદભાવના 11
સ્રગ્ધરા જેની અધ્યાત્મધારા સકલ શશિકલા તુલ્ય છે પૂર્ણધારા, માળા જે મુક્તિની ને જિનવર પદની સંપદા ધારનારા, કર્મોને નાથનારા ક્ષપકગતિ થકી જ્ઞાનવંતા સુભાગી, રૈલોક્ય ગંધ હસ્તિ સમ સમુદિત તે ધન્ય હો વીતરાગી. તેઓના કર્મનાશાદિક અમિત ગુણોથી તથાત્મ સ્વભાવો, સ્તોત્રોથી ગીત ગાઈ વર પુનિત કરું અષ્ટ ઉચ્ચારસ્થાનો, જેણે ગાયા જિનોના અનુપમ ગુણને ધન્ય છે તે રસશા, જુઠી વાચાળતા આ સકલ જગતની સત્ય છે દેવઆજ્ઞા. ૨
// 989 || (मालमा
ਬਰਬਰ સહારે નિર્મળ આત્મ-સ્વભાવના માધ્યમથી અને એમનું વારંવાર ગાન કરીને અમારાં આઠ ઉચ્ચારસ્થાનોને પવિત્ર કરીએ જાકા છીએ. પરમાત્માના સ્તોત્રનું ગાન કરનારી જિવા જ રસને જાણે છે. બાકી લોકોની વાતો કે ગામગપાટા કરનારી જિહ્વા દ્વિસ્ત્રોમાં
তদুপ રસશ ના હોઈ શકે એમ હું માનું છું.
नमयास गारदिाता dછીમ!]\