________________
चतुर्दश
प्रमोदभावना
गगनगाथा मातियाचा योगवार रुमालागार वरहा । विहागाराम
सविमार छियणाशा डिसामान्य विमाणाय । ॥१४०॥
स्रग्धरा धन्यास्ते वीतरागा: क्षपकपथगतिक्षीणकर्मोपरागास्त्रैलोक्ये गन्धनागाः सहजसमुदितज्ञानजाग्रद्विरागा। अध्यारुह्यात्मशुद्ध्या सकलशशिकलानिर्मलध्यानधारामारान्मुक्तेः प्रपन्नाः कृतसुकृतशतोपार्जितार्हन्त्यलक्ष्मीम् ॥ १॥ तेषां कर्मक्षयोत्थैरतनुगुणगणैर्निर्मलात्मस्वभावैयिं गायं पुनीम: स्तवनपरिणतैरष्टवर्णास्पदानि । धन्यां मन्ये रसज्ञां जगति भगवतस्तोत्रवाणीरसज्ञामज्ञां मन्ये तदन्यां वितथजनकथाकार्यमौखर्यमग्नाम् ॥ २॥
11 1221
221
૧. તે વીતરાગ પરમાત્માને ધન્ય છે! ક્ષેપક શ્રેણીના માર્ગે ગતિ કરીને જેમણે કર્મોના મેલને ધોઈ નાંખ્યો છે, ત્રણલોકમાં જેઓ ગંધહસ્તી (શ્રેષ્ઠ હાથી) સમાન છે, જેમનામાં સહજ ભાવે રહેલા જ્ઞાનથી વૈરાગ્ય-પ્રભાવ પ્રગટ્યો છે, જેઓ પૂર્ણિમાના પૂર્ણચંદ્રની કળા જેવા નિર્મળ ધ્યાનની ધારામાં આત્મવિશુદ્ધિ વડે આરોહણ કરીને, સેંકડો સુકૃતો સેવીને, અરિહંત પદની શ્રેષ્ઠ શોભાને મેળવી મુક્તિની નિકટ પહોંચ્યું છે. ૨. કર્મક્ષયથી ઉત્પન્ન થયેલા તેમના (વીતરાગના) અનેક ગુણોના