________________
सामावियाबर जगवीर अरुमालागाड कंवररुहाशी विद्यागारा
डास विमार विधा महिलामा य दिमागाय ॥ १४२ ॥
॥ शान्त सुधारस 11
निर्ग्रन्थास्तेऽपि धन्या गिरिगहनगुहागह्वरान्तनिर्विष्टाः, धर्मध्यानावधानाः समरससुहिताः पक्षमासोपवासाः । येऽन्येऽपि ज्ञानवन्तः श्रुतविततधियो दत्तधर्मोपदेशाः शान्ता दान्ता जिताक्षा जगति जिनपतेः शासनं भासयन्ति ॥ ३ ॥
दानं शील तपो ये विदधति गृहिणो भावनां भायवन्ति, धर्मं धन्याश्चतुर्धा श्रुतसमुपचितश्रद्धयाराधयन्ति । साध्व्यः श्राद्धयश्च धन्याः श्रुतविशदधिया शीलमुद्भावयन्त्यस्तान्सर्वान्मुक्तगर्वाः प्रतिदिनमसकृद् भाग्यभाजः स्तुवन्ति ॥ ४ ॥
उपजाति
मिथ्यादृशामप्युपकारसारम्, संतोषसत्यादिगुणप्रसारम् | वदान्यतावैनयिकप्रकारम्, मार्गानुसारीत्यनुमोदयामः ॥ ५ ॥
3. पर्वतना शिखरे... खेअंत वन-प्रदेशमां, गुझभां બીહડ પ્રદેશોમાં બેસીને ધર્મધ્યાનમાં લીન, સમતા૨સમાં તૃપ્ત અને પંદર દિવસ, મહિનાના ઉપવાસ કરનારા સાધુઓને પણ ધન્ય છે! અન્ય જ્ઞાનવાન, શ્રુતપ્રજ્ઞાયુક્ત, ધર્મોપદેશ દેનારા, શાંત, જિતેન્દ્રિય અને જગતમાં જિનેશ્વરના શાસનની શાન વધારનારા સાધુઓને ધન્ય છે! ૪. જે ગૃહસ્થો દાન આપે છે, શીલવ્રત ધારણ કરે છે, તપ કરે છે, સુંદર ભાવનાઓ ભાવે છે, જ્ઞાનયુક્ત શ્રદ્ધાપૂર્વક ચારે પ્રકારના ધર્મને આરાધે