________________
11 ત્રયોદશ મૈત્રીભાવના ll
કલ્યાણ થાઓ વિશ્વનું, અનુકૂળ વૃષ્ટિ હો સદા, ઘર ઘર વિષે ધન ધાન્ય ને આરોગ્યની હો સંપદા, રોગો, ગુના અપરાધ ને હિંસાદિ પાપો દૂર હો, સર્વત્ર શાંતિ સુખ સમૃદ્ધિ, ધર્મનો જયકાર હો.
આનો પાઠ રોજ કરવો જેથી મૈત્રીભાવના અખંડ રહે. આપણા મનમાં બધા જીવો પ્રત્યે સદ્દભાવના રહે, તો આપોઆપ જ એઓ તરફથી પણ સદ્ભાવનાનું ઝરણું વહેતું રહે. જેવું વાવીએ તેવું લણીએ. મૈત્રીભાવ સકલ જગતના જીવો પ્રત્યે વહાવજો. વેર કોઈની સાથે ન રાખતા.
/ ૧૨૬/ (मालमा
ਬਰ
द्वियाकम
|ઢUJJ નિમ્મીને गदिता વૈજ્ઞાઢ]
કર