________________
माविद्यावा माझगवार
त्रयोदश मैत्रीभावना
कंचमहा॥ कविहागागा कामविमाए विश्यणाकार हिनामानिय विमाणायं ॥ १३०॥
अनुष्टुप
सद्धर्मध्यानसंध्यानहेतवः श्रीजिनेश्वरैः । मैत्रीप्रभृतय: प्रोक्ताश्चतस्रो भावना: पराः ॥ १ ॥ मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थ्यानि नियोजयेत् । धर्मध्यानमुपस्कर्तुम, तद्धि तस्य रसायनम् ॥२॥
उपजाति मैत्री परेषां हितचिन्तनं यद्, भवेत्प्रमोदो गुणपक्षपातः । कारुण्यमार्ताङ्गिरुजां जिहीपेत्युपेक्षणं दुष्टधियामुपेक्षा ॥ ३॥
॥ शान्त सुधारस ॥
૧. તીર્થકર ભગવંતોએ મૈત્રી વગેરે ચાર સુંદર ભાવનાઓ ધર્મધ્યાનના અનુસંધાન માટે દર્શાવી છે. ૨. મૈત્રી-પ્રમોદકરુણા અને માધ્યચ્ય, આ ચાર ભાવનાઓને ધર્મધ્યાનની તૈયારી માટે પ્રાયોજિત કરવી. કારણ ભાવનામાં ચૂંટાઈને ધર્મધ્યાન