________________
આ લોકમાં ધર્મ તણા વિહારો, સુરાસુરોનાં ભવનો, વિમાનો, શોભે યથા જ્યોતિષ ચક્ર અત્રે કેડે તથા લોક પુરુષ કાંચી. પ ત્યાંથી વધો આગળ ઊર્ધ્વ લોકે, ત્યાં પંચ રજ્જુમય માન લોકે, જ્યાં બ્રહ્મ દેવાલયની સુશ્રેણી, સીમા સુધી લોક પુરુષ કોણી.. ૬ ત્યાં ઊર્ધ્વ લોકે વળી દેવસ્થાનો, ક્રમે જ વૈમાનિકનાં વિમાનો, ને સિદ્ધશિલા વળી અંતભાગે, લાગે યથા તે નરશીર્ષ મૌલિ. ૭ ષદ્રવ્ય તે લોકમહીં સ્વભાવે, અનાધનંત સ્થિતિથી રહે તે, ષકાય જે ધર્મ અધર્મ આત્મા, આકાશ ને પુદ્ગલ કાલ છે ત્યાં. ૮ આ જીવ રૂપી નટકાજ જાણે, આ લોક છે નર્તન-રંગભૂમિ, સ્વભાવ કર્મોદ્યમ યોગથી ત્યાં, જીવો કરે નિત્ય નવીન લીલા. ૯ લોકસ્વરૂપાત્મક ભાવના આ, વિવેકથી જે નિત ચિત્ત ભાવે, તે સુન્ન થાયે સ્થિર બુદ્ધિ સ્વામી, અને બને શાશ્વત સૌખ્ય ધામી, ૧૦
11 એકાદશ લોકસ્વરૂપભાવના 1
॥ 999 ॥ (मगल साणीव वचनक वारसाडाय
છે. નાટ્યશાળા છે. ૭. આવી રીતે લોકપુરુષનું ચિંતન જો વિવિધ દૃષ્ટિકોણથી કરવામાં આવે તો મનની સ્થિરતામાં ાિમ સહાયક બને છે અને મનની સ્થિરતા જો મળી ગઈ તો અધ્યાત્મસુખનો પ્રાદુર્ભાવ સહેલાઈથી થઈ શકશે!
हाऊसव 11મામીપ્રદા निद्रममा रम गारहितास अजाश्रण