________________
राणा
गेयाष्टक
माविद्यावह सागवार कालागाई विरहा। विहागागा कश्मविमार विधयणाझा हिसामान्य कविमाणाय ॥११२॥
॥१॥
(राग : मालकौंस) विनय विभावय शाश्वतम्, हृदि लोकाकाशम् । सकलचराचरधारणे, परिणमदवकाशम् ॥ विनय० लसदलोकपरिवेष्टितम्, गणनातिगमानम् । पञ्चभिरपि धर्मादिभिः, सुघटितसीमानम् ॥ विनय० समवघातसमये जिनैः, परिपूरितदेहम् । असुमदणुकविविधक्रियागुणगौरवगेहम् ॥ विनय० एकरूपमपि पुद्गलैः कृतविविधविवर्तम् । काञ्चनशैलशिखरोन्नतम्, क्वचिदवनतगर्तम् ॥ विनय०
॥२॥
॥३॥
॥४॥
11 शान्त सुधारस ॥
૧ઃ હે વિનય! તારા હૃદયમાં તું શાશ્વતું લોકાકાશનું ચિંતન કર. એ લોકાકાશ બધા ચલ-અચલને ધારણ કરનાર હોવાથી દ્રવ્ય તરીકે આશ્રય આપે છે. ૨: અલોકથી વીંટળાયેલો એ લોક દેદીપ્યમાન છે અને એના વિસ્તારની સીમા માપવી શક્ય જ નથી! છતાંયે ધર્માસ્તિકાય વગેરે પાંચ દ્રવ્યોના સહારે એની સીમા નિશ્ચિત છે. ૩ઃ જ્યારે જિનેશ્વર અથવા