________________
ગેવાષ્ટક
11 નવમ નિર્જરાભાવના |
(રાગઃ સંયમ કબહી મિલે) તપગુણ કબ હી મિલે....સસનેહિ પ્યારા હો... પવનથી પ્રેરિત મેઘઘટા જિમ ક્ષણમાં વિખરી જાય, તિમ ભવસંચિત કર્મ કરે દૂર, તપ પદ આ સુખદાય. સસનેહિ૦૧ તપ પદ પૂરે મનનાં વાંછિત શત્રુને મિત્ર બનાવે, આગમ કેરું એ નવનીત છે તપને ભજો રે ભાવે. સસનેહિ૦૨ અણસર ઉણોદર ને વૃત્તિ-સંક્ષેપ રસ ત્યાગ, સંલીન કાય કલેશ કહ્યા છે તપ ષટ્ બાહ્ય પ્રકાર. સસનેહિ૦૩ વળી અત્યંતર તપ ષટૂ ભેદે પ્રાયશ્ચિતને ધારો, સ્વાધ્યાય વિનય ને વૈયાવચ્ચ કાઉસગ્ગ ધ્યાન પ્રકારો. સસનેહિ૦૪
| ૨૩ ||. (मपालमाणी
कारसाठा મનવાંછિતને પાસે ખેંચી લાવે છે, દુશ્મનને દોસ્ત બનાવી દે છે, આ તપ તો જિનાગમના પરમ રહસ્યરૂપ છે. સારરૂપ દ્વિસામણે છે. એ તપને સાચા દિલથી અપનાવી લે. ૪: ૧. અનશન, ૨. ઉણોદરી, ૩. વૃત્તિસંક્ષેપ, ૪. રસત્યાગ, ૫. સંલીનતા વાડી સર્વ અને ૬. કાયાક્લેશ. આ પ્રમાણે બાહ્યતપ છે.
नदममारम गारतितामि बाडायण