________________
निक
मातियाबर
गवीर
कालागाड
राज्ञा
विद्यागारा
लाइस विमार अच्छाश हिलागा दिमागाय
॥ ९२ ॥
॥ शान्त सुधारस 11
गेयाष्टक
(राग: सारंग)
विभावय विनय तपोमहिमानम्, बहुभवसंचितदुष्कृतममुना, लभते लघु लघिमानम् ॥ विभा०
याति घनाऽपि घनाघनपटली, खरपवनेन विरामम् । भजति तथा तपसा दुरिताली, क्षणभङ्गुरपरिणामम् ॥ विभा० वाञ्छितमाकर्षति दूरादपि रिपुमपि व्रजति वयस्यम् । तप इदमाश्रय निर्मलभावादागमपरमरहस्यम् ॥ विभा०
अनशनमूनोदरतां वृत्ति-ह्रासं रसपरिहारम् ।
भज सांलीन्यं कायक्लेशम्, तप इति बाह्यमुदारम् ॥ विभा०
119 11
॥२॥
॥३॥
|| 8 ||
૧:
હે વિનય... તું તારી રીતે તપના મહિમાનું ચિંતન ક૨! જેનાથી જન્મોજન્મનાં એકઠાં કરેલાં પાપો એકદમ ઓછાં થઈ જાય છે! ૨ઃ વાદળાંઓનો સમૂહ ગમે એટલો ઘનઘોર ઘેરાયો હોય પણ આંધી બનીને ત્રાટકતા પવનથી એ વેરવિખેર બની જાય છે. તેમ પાપોની પંક્તિઓ પળભરમાં તપશ્ચર્યાના તેજથી બળીજળી જાય છે. ૩ઃ તપનો પ્રભાવ દૂર રહેલા