________________
પ્રતિમાશતક | શ્લોક : ૯૧
૧૩૭ केसलोए बंभचेरवासे, परघरप्पवेसे लद्धावलद्धे, माणावमाणाओ, हीलणाओ, जिंदणाओ खिसणाओ, गरहणाओ, तज्जणाओ तालणाओ, उच्चावया गामकंटया, बावीसं परिसहोवसग्गा अहिआसिज्जंति, तमट्ठमाराहंति, तमट्ठमाराहेत्ता चरमेहिं उस्सासणीस्सासेहिं अणंतं, अणुत्तरं, निव्वाघायं, णिरावरणं, कसिणं पडिपुन्नं केवलवरनाणदसणं समुप्पाडेंति २, तओ पच्छा सिज्जति, बुझंति, मुच्चंति, परिणिव्वायंति, सव्वदुक्खाणमंतं करेंति एगच्चाए पुण एगे भयंतारो भवन्ति । अवरे पुव्वकम्मावसेसे णं कालमासे कालं किच्चा अण्णतरेसु देवलोएसु देवत्ताए उववत्तारो भवन्ति (तं० जाव) __ ते णं तत्थ देवा भवंति महड्ढिआ, महज्जुइआ जाव महासुक्खा हारविराइअवच्छा, कडगतुडिअथंभिअभुजा, अंगयकुंडलमट्ठगंडयलकण्णपीठधारी, विचित्तहत्थाभरणा, विचित्तमालामउलिमउडा, कल्लाणगंधपवरवत्थपरिहिया, कल्लाणगपवरमल्लाणुलेवणधरा, भासुरबोंदी, पलंबवणमालधरा, दिव्वेणं रूवेणं, दिव्वेणं वन्नेणं, दिव्वेणं गंधेणं, दिव्वेणं फासेणं, दिव्वेणं संघाएणं, दिव्वेणं संठाणेणं दिव्वाए इड्ढीए, दिव्वाए जुईए, दिव्वाए पभाए, दिव्वाए छायाए, दिव्वाए अच्चाए दिव्वेणं तेएणं दिव्वाए लेस्साए, दस दिसाओ उज्जोवेमाणा पभासेमाणा, गतिकल्लाणा, ठितिकल्लाणा, आगमेसिभद्दयावि भवन्ति । एस ठाणे आयरिए, जाव सव्वदुक्खप्पहीणमग्गे एगंतसम्मे, सुसाहु, दोच्चस्स ठाणस्स धम्मपक्खस्स विभङ्गे एवमाहिए । ટીકાર્ય :
મહાવરે ટોડ્યુસ .... વિમો વમહિg | હવે બીજા ધર્મપક્ષના સ્થાનના વિભંગને વિભાગને, આ પ્રમાણે કહે છે. અહીં=સંસારમાં, પૂર્વ દિશામાં, પશ્ચિમ દિશામાં, ઉત્તર દિશામાં અને દક્ષિણ દિશામાં વિદ્યમાન કેટલાક મનુષ્યો હોય છે. તે આ પ્રમાણે -
અનારંભવાળા, અપરિગ્રહવાળા, ધાર્મિકો, ધર્મને અનુસરનારા, ધર્મિષ્ઠો, યાવત્ ધર્મ વડે જ વૃત્તિને આજીવિકાને, કરતા વિહરે છે.
સુશીલવાળા, સુવ્રતવાળા, સુપ્રત્યાનંદવાળા=સારા આનંદવાળા, સુસાધુઓ સર્વથા પ્રાણાતિપાતથી જાવજીવ પ્રતિવિરત છે, યાવત્ જે અન્ય તેવા પ્રકારના સાવઘવાળા, અબોધિવાળા, કર્મવાળા, પરપ્રાણના પરિતાપને કરવા કાર્યો કરે છે, તેનાથી પણ યાવજ્જવ પ્રતિવિરત છે. તે આ પ્રમાણે - અણગાર ભગવંતો ઇરિયાસમિતિવાળા, ભાષાસમિતિવાળા અણગાર વર્ણવાળા યાવત્ સર્વ ગાત્રના=સર્વ શરીરના, પ્રતિકર્મથી વિપ્રમુક્ત રહે છે. તેઓ આ વિહાર વડે વિહરતા બહુવર્ષો શ્રમણપર્યાયને પાળે છે અને બહુબહુ વર્ષો શ્રમણપર્યાયને પાળીને આબાધારૂપ રોગ ઉત્પન્ન થયેલ છતે અથવા નહિ ઉત્પન્ન થયે છતે બહુ ભક્તનું પ્રત્યાખ્યાન કરે છે. બહુ ભક્તનું પ્રત્યાખ્યાન કરીને અનશનાદિ વડે બહુભક્તને છેદે છે, બહુભક્તને છેદીને જે પ્રયોજનથી નગ્નભાવને, મુંડભાવને, અસ્માનભાવને, અદંત-અવર્ણભાવને, અછત્રભાવનેકછત્ર ધારણ ન કરવું, અનુપાનહને=જોડા ન પહેરવા, ભૂમિશપ્યા, ફળશધ્યા, કષ્ટશય્યા, કેશલોચ, બ્રહ્મચર્યવાસને કરે છે, પરઘરમાં પ્રવેશ પામે કે ન પામે, માન મળે કે અપમાન મળે, હીલના, નિદા, ખિસણા, ગહ, તર્જના, તાડના, ઊંચા-નીચા ગ્રામ કંટકો, બાવીસ પરિષહો અને ઉપસર્ગોને સહન કરે છે, તે અર્થને આરાધે છે; અને તે અર્થને આરાધીને ચરમ ઉચ્છવાસ-નિ:શ્વાસ વડે અનંત, અણુત્તર, નિર્ચાઘાત, નિરાવરણ,