SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક | શ્લોક : ૯૧ ટીકાર્થ ઃ वाग्व्यवहारतो અવસરે વચનવ્યવહારથી મિશ્રપક્ષની અને નિશ્ર્ચયથી=નિશ્ચયનયથી ધર્મત્વનું સૂત્રકૃતમાં=સૂયગડાંગ સૂત્રમાં, ત્રણ પક્ષના=ધર્મ, અધર્મ અને ધર્માધર્મરૂપ ત્રણ પક્ષના, વ્યાખ્યાનના અવસરમાં અવૃત્તાં ઈત્યાદિ પાઠ દ્વારા મહાતૃષ્ણાવાળાને અધર્મપક્ષ કહેવાયો અને ઉપસંહાર કરાયો. (પૃ. નં. ૧૩૫૩થી ૧૩૫૭) વળી ધર્મપક્ષ આ રીતે અતિદિષ્ટ છે (પૃ. નં. ૧૩૫૯-૧૩૬૦) અને ત્રીજા સ્થાનને આશ્રયીને આ પ્રમાણે સૂત્ર પ્રવર્તે છે, એમ અન્વય છે (પૃ. નં. ૧૩૬૦થી ૧૩૬૨). સૂયગડાંગ સૂત્રના અનુત્તર પાઠનો અર્થ આ પ્રમાણે છે ***** ***** ***** ..... “અવુત્તર .....૩પ્પાયં” ત્યાવિના સૂયગડાંગ સૂત્રમાં દ્વિતીય શ્રુતસ્કંધમાં ૧૩ ક્રિયાસ્થાનો બતાવ્યા પછી, તે ક્રિયાસ્થાનમાં જે બતાવ્યું નથી, તે ઉત્તરસૂત્રભૂત આ સૂત્રના સંદર્ભથી પ્રતિપાદન કરાય છે, એ અનુત્તાં શબ્દનો અર્થ છે. ‘વ' સમુચ્ચય અર્થમાં છે. । વાક્યાલંકારમાં છે. પુરુષનો વિજય છે—વિગતજય છે=પરાજય છે, જેનાથી એવા વિભંગજ્ઞાનને=વિપરીત જ્ઞાનને, હું પ્રતિપાદન કરું છું. અહીં=મનુષ્યક્ષેત્રમાં, વિચિત્ર ક્ષયોપશમને કારણે જુદી જુદી પ્રજ્ઞાવાળા, જુદા જુદા અભિપ્રાયવાળા, જુદા જુદા શીલવાળા, જુદી જુદી દૃષ્ટિવાળા=જુદા જુદા પ્રકારની અંતઃકરણની પ્રવૃત્તિવાળા, જુદી જુદી રુચિવાળા, જુદા જુદા પ્રકારના આરંભવાળા=જુદા જુદા પ્રકારની ક્રિયાવાળા, જુદા જુદા પ્રકારના અધ્યવસાયોથી સંયુક્ત એવા=સહિત એવા, જીવોનું અનેક પ્રકારનું પાપશ્રુત અધ્યયન આ પ્રકારે છે તે આ પ્રમાણે - ભૌમ=ભૂમિ સંબંધી નિર્દાત ભૂકંપ આદિ ઉત્પાત ઇત્યાદિ ભણવા દ્વારા — पापश्रुत ઉત્પાવેન, પાપશ્રુત અધ્યયનથી અન્નાદિ માટે અથવા તેના પ્રયોગથી=પાપશ્રુતના પ્રયોગથી, સુર કિલ્બિષાદિભાવના વડે તે લોકમાં=કિલ્બિષાદિ દેવલોકમાં, ઉત્પાદ વડે=ઉત્પન્ન થવા વડે, ત્યાંથી ચ્યવેલા એડમૂકાદિભાવના ઉત્પાદ વડે=ભૂંગા-બોબડાપણારૂપે ઉત્પન્ન થવા વડે, મહાતૃષ્ણાવાળાઓને અધર્મપક્ષ સ્થાનાંગસૂત્રમાં કહેવાયો છે અને ઉપસંહાર કરાયો છે, એમ અન્વય સમજવો. (પૃ. નં. ૧૩૫૭) गृहिणां અસવનુષ્ઠાને:, વળી આત્મસ્વજનાદિ માટે=આત્મ=પોતાના માટે અને સ્વજનાદિ= જ્ઞાતિવર્ગ માટે અને ‘ઞવિ' થી અગાર માટે=ઘરના સંસ્કાર માટે ચૌદ પ્રકારના અસદનુષ્ઠાન વડે મહાકૃષ્ણાવાળા ગૃહસ્થોને અધર્મપક્ષ કહેવાયો છે અને ઉપસંહાર કરાયો છે, એમ અન્વય છે. (પૃ. નં. ૧૩૫૭) ૧૩૫૫ તથાત્તિ - તે ચૌદ પ્રકારના અસદનુષ્ઠાનો તથાદિથી બતાવે છે ટીકાના આધારે છે.) - (આ લખાણ સૂત્રકૃતાંગસૂત્રની (૧) શ્વિત્ ..... અનુચ્છતીત્વર્થ: ।। કોઈ વ્યક્તિ અકાર્યના અધ્યવસાયથી અનુસરણ કરે છે તે અનુગામુક છે અર્થાત્ તે જતા એવા તેની પાછળ જાય છે, એ પ્રમાણે અર્થ છે=પથિક વગેરે કોઈ જઈ રહ્યો હોય, તેને લૂંટવા વગેરેરૂપ અકાર્યના અધ્યવસાયથી તેની પાછળ જાય છે. છે (૨) અથવા તસ્વ ૩પચારો મતિ ।। અથવા તેનો=જેનો અપકાર કરવાનો છે તેનો,
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy