________________
૧૩૧૭
પ્રતિમાશતક | શ્લોક : ૮૯ અવતરણિકાનો ભાવાર્થ :
શ્લોક-૮૮માં કહ્યું કે અવિધિથી જે જિનાર્ચનાદિ શુદ્ધાશુદ્ધ યોગરૂપ કહેવાયા છે, તે પણ વ્યવહારદર્શન છે અર્થાતુ વ્યવહારનય દીર્ઘકાળને આશ્રયીને શુદ્ધાશુદ્ધ યોગ સ્વીકારે છે, પરંતુ એક કાળમાં શુદ્ધાશુદ્ધ યોગનું મિશ્રણ સ્વીકારતો નથી. હવે તે દીર્ઘકાળના ઉપયોગમાં જ્યારે અવિધિથી જિનાર્ચનાદિ કરાય છે, ત્યારે નિશ્ચયનયથી શુદ્ધાશુદ્ધ યોગ નથી, પરંતુ જિનાર્ચનાદિમાં જે વખતે અવિધિ અંશ પ્રધાન હોય છે, ત્યારે અશુદ્ધ અંશ પ્રધાન છે, અને જે વખતે વિધિ અંશ પ્રધાન હોય છે, ત્યારે શુદ્ધ અંશ પ્રધાન છે. તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક :
भावद्रव्यतया द्विधा परिणतिप्रस्पन्दरूपा स्मृता, योगास्तत्र तृतीयराश्यकथनादाद्येषु नो मिश्रता । नैवान्त्येष्वपि निश्चियादिति विषोद्गारः कथं ते भ्रमो,
निष्पीता किमु न क्षमाश्रमणगीः सद्भाष्यसिन्धोः सुधा ।।८९ ।। શ્લોકાર્ચ -
પરિણતિ અને પ્રસ્પંદરૂપ યોગો ભાવદ્રવ્યપણાથી ભાવપણાથી અને દ્રવ્યપણાથી, બે પ્રકારે કહેવાયા છે. ત્યાં પરિણતિરૂપ પહેલા ભાવયોગમાં, મિત્રતા નથી; કેમ કે ત્રીજી રાશિનું અકથન છે. નિશ્ચયથી નિશ્ચયનયથી, અંત્યોમાં દ્રવ્યોગોમાં, પણ મિશ્રતા નથી. રૂતિ વં એ રીતે શ્લોક ૮૨થી અત્યારસુધી કહ્યું તેમ મિશ્રપક્ષનો સંભવ નથી એ રીતે, વિષના ઉગારવાળો તારો ભ્રમ કેમ છે ? સભાષ્ય રૂપ સમુદ્રના અમૃત સ્વરૂપ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણની વાણી કેમ નથી પીવાઈ ? અર્થાત્ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણની વાણીનું પાન તારે કરવું જોઈએ. I૮૯ll ટીકા :
ભાવ' રૂરિ :-[પરિતિઃ=]મનોવાવાયથોનિવશ્વનાથ્યવસાયરૂપ માવતર પરિતિઃ, मनोवाक्कायद्रव्योपष्टम्भजनिता या बाह्यक्रिया परिस्पन्दः, तल्लक्षणा योगा भावद्रव्यतया द्विधा स्मृताः, तत्राद्येषु भावयोगेषु नो नैव, मिश्रता भवति, कस्मात् ? तृतीयराशेरकथनात्, शुभान्यशुभानीति द्विविधान्येवाध्यवसायस्थानान्युक्तानि, न तु तृतीयोऽपि राशिरिति । ટીકાર્ય :
મનોવાય ... રશિરિતિ | મન, વચન અને કાયાના યોગના કારણ એવા અધ્યવસાયરૂપ ભાવકરણ તે પરિણતિ છે, અને મન, વચન અને કાયારૂપ દ્રવ્યના ઉપખંભથી જનિત જે બાધક્રિયા