________________
૧૩૧૧
પ્રતિમાશતક | શ્લોક : ૮૭-૮૮ નદી ઊતરનાર સાધુનો પાપથી સ્પર્શાયેલો ભાવ નથી. માટે ફરી આગ્રેડન વડે શું? અર્થાત્ એક વસ્તુને ફરી ફરી સ્વપક્ષના સ્થાપન માટે પાર્થચંદ્ર ફેરવ્યા કરે છે, તે યુક્ત નથી. II૮૭ના
મુખ્ય ઉદ્દેશ્યત્વાખ્યાવિષયતા અને આનુષંગિક ઉદ્દેશ્યત્વાખ્યવિષયતા તથા મુખ્ય સાધ્યત્વાખ્યવિષયતા અને આનુંગિક સાધ્યત્વાખ્યવિષયતાની સમજૂતી સાધુનો મુખ્ય ઉદ્દેશ્ય
સાધુનો આનુષંગિક ઉદ્દેશ્ય
સંયમનું પાલન કરીને સર્વ કર્મનો નાશ કરવો. તેથી સર્વ કર્મના નાશમાં મુખ્ય ઉદ્દેશ્યત્વાખ્યવિષયતા છે.
સાધુનું મુખ્ય સાધ્ય
સંયમપાલનના ઉપાયભૂત નદી ઊતરીને નવકલ્પથી વિહાર કરવો. તેથી નવકલ્પી વિહારમાં આનુષંગિકઉદ્દેશ્યત્વાખ્યવિષયતા છે.
સાધુનું આનુષંગિક સાધ્ય
નવકલ્પી વિહાર કરીને સંયમના કંડકોની જળના જીવોનું ઉપમદન થાય તેવી નદી વૃદ્ધિ કરવી. તેથી સંયમના કંડકોની વૃદ્ધિમાં ઊતરવાની પ્રવૃત્તિ કરવી. તેથી જળના જીવોના મુખ્ય સાધ્યત્વાખ્યવિષયતા છે.
ઉપમર્દનને અનુકૂળ પ્રવૃત્તિમાં આનુષંગિક સાધ્યત્વાખ્યવિષયતા છે. મુખ્ય સાધ્ય :- પ્રવૃત્તિનો જે સાક્ષાત્ વિષય હોય તે મુખ્ય સાધ્ય છે. મુખ્ય ઉદ્દેશ્ય - અંતિમ લક્ષ્યને ઉદ્દેશીને જે પ્રવૃત્તિ થતી હોય તે અંતિમ લક્ષ્ય, મુખ્ય ઉદ્દેશ્ય છે. આનુષંગિક સાધ્ય :- મુખ્ય સાધ્યને આશ્રયીને થતી પ્રવૃત્તિમાં આનુષંગિક જે સાક્ષાત્ કાર્ય થતું હોય તે
આનુષંગિક સાધ્ય છે. આનુષંગિક ઉદ્દેશ્ય - મુખ્ય ઉદ્દેશ્યને આશ્રયીને કરાતી પ્રવૃત્તિમાં આનુષંગિક જે કાર્ય પ્રાપ્ત થતું હોય તે
આનુષંગિક ઉદ્દેશ્ય છે. અવતરણિકા -
तुरीयं विकल्पमपि अपाकुर्वन् आह - અવતરણિકાર્ય :
ચોથા વિકલ્પને પણ=ક્રિયા ધર્મગત અને ક્રિયા અધર્મગત એ રૂપ ચોથા વિકલ્પને પણ, દૂર કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ભાવાર્થ :
શ્લોક-૮૨માં ચાર વિકલ્પો પાડ્યા. તેમાં પ્રથમના ત્રણ વિકલ્પોથી ભગવાનની પૂજામાં ધર્માધર્મરૂપ મિશ્રપક્ષ સંભવતો નથી, તેમ અત્યાર સુધી બતાવ્યું. હવે ભગવાનની પૂજામાં જીવના ઉપમદનરૂપ હિંસાની