________________
૧૨૫૬
प्रतिभाशतs | Rels : ७८
अवतरहिन :
उपसंहरति - पवतरशिक्षार्थ :
ઉપસંહાર કરે છે શ્લોક-૭૦ની અવતરણિકામાં કહેલ કે ધર્મસાગરજી મ. સા.ના મતનો ઉપચાસ કરીને દૂષિત કરે છે, તે પ્રમાણે તે મતનો ઉપચાસ કરીને શ્લોક-૭૭ સુધી તેને દૂષિત કર્યો. હવે તેનો Gपसंहार ४३ छ - Pcs:
सर्वासु प्रतिमासु नाग्रहकृतं वैषम्यमीक्षामहे, पूर्वाचार्यपरम्परागतगिरा शास्त्रीययुक्त्यापि च । इत्थं चाविधिदोषतापदलनं शक्ता विधातुं विधि
स्वरोज्जागररागसागरविधुज्योत्स्नेव भक्तिप्रथा ।।७८ ।। लोहार्थ :
પૂર્વાચાર્યોની પરંપરાગત વાણીથી અને શાસ્ત્રીય યુક્તિથી પણ સર્વ પ્રતિમાઓમાં આગ્રહકૃત વૈષમ્યને અમે જોતા નથી અને આ રીતે=પૂર્વાચાર્યોની પરંપરાગત વાણીથી અને શાસ્ત્રીય યુક્તિથી સર્વ પ્રતિમાઓમાં વૈષમ્યને અમે જોતા નથી એ રીતે, વિધિમાં સ્વેચ્છાએ વૃદ્ધિ પામતા રાગરૂપી સાગરમાં ચંદ્રની ચંદ્રિકા જેવી વિસ્તાર પામતી ભક્તિ અવિધિદોષરૂપ તાપનું દહન કરવા માટે समर्थ छ. ||७८॥ टी :_ 'सर्वासु' इति :- सर्वासु निश्रितानिश्रितादिभेदभिन्नासु प्रतिमासु, आग्रहकृतं स्वमत्योत्प्रेक्षितं, वैषम्यं विषमत्वं, न ईक्षामहे प्रमाणयामः, तथा च सर्वत्र साम्यमेव प्रमाणयाम इति पर्यायोक्तम्, कया? पूर्वाचार्यपरम्परया आगता या गीः तया, परम्परागमेनेत्यर्थः, शास्त्रीया या युक्तिः तयापि च शब्दोपजीविनाऽनुमानादिप्रमाणेन चेत्यर्थः, भक्त्युल्लासप्राधान्येन चात्र अविध्यनुमतिरनुत्थानोपहतेत्याह इत्थं च एवं व्यवस्थिते चाविधिदोषतापस्य-परितापकारिणोऽविध्यनुमोदनप्रसङ्गस्य, दलनं विधातुं कर्तुं, विधौ विधाने, स्वरोज्जागरो यथेच्छं प्रवृद्धिमान, राग एव सागरस्तत्र विधुज्योत्स्नेवचन्द्रचन्द्रिकेव, भक्तिप्रथा प्रथमाना भक्तिः, शक्ता समर्था ।।७८।।