________________
प्रतिभाशds भाग-3 | RI5-१४
પ૧ ઇચ્છાવાળો, ધનુર્વેદમાં કુશળપણું હોવાને કારણે મંડલી વડે ભમતા એવા ચરણતલમાં બાણથી વીંધાયેલા હાથીને જમીન ઉપર પાડવા વડે વશ કર્યો અને દાસીપતિ', એ પ્રમાણે લલાટપટ્ટમાં=કપાળ ઉપર, મોરપીંછા વડે અંકિત કર્યું.
* 'इति' श ४itी समाप्तिसूय छे. टी:
दिग्द्वयाभिग्रहे स्थानाङ्गालापको द्वितीयस्थाने प्रथमोद्देशके यथा-(सू.७६) “दो दिसाओ अभिगिज्झ कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा पव्वावित्तए पाईणं चेव उदीणं चेव एवं मुंडावित्तए, सिक्खावित्तए, उवट्ठावित्तए, संभुजित्तए, संवासित्तए, सज्झायं उद्दिसित्तए, सज्झायं समुद्दिसित्तए, सज्झायं अणुजाणित्तए, आलोइत्तए, पडिक्कमित्तए, णिदित्तए, गरहित्तए, विउट्टित्तए, विसोहित्तए, अकरणयाए अब्भुठ्ठित्तए, अहारिहं पायच्छित्तं तवोकम्मं पडिवज्जित्तए । दो दिसाओ अभिगिज्झ कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा अपच्छिममारणंतियसंलेहणाजूसणाजूसियाणं भत्तपाणपडिआइक्खियाणं पाओवगयाणं कालं अणवक्कंखमाणाणं विहरित्तए, तं पाईणं चेव उदीणं चेव त्ति" । टोडार्थ :
द्विग्द्वयाभिग्रहे ..... यथा - शान समयमा प्रशस्त अर्थशा समुप ४२वामi, સ્થાનાંગ સૂત્રનો આલાપક દ્વિતીય સ્થાનમાં પ્રથમ ઉદ્દેશકમાં છે, જે આ પ્રમાણે –
दो दिसाओ ..... चेव त्ति । पूर्व सने उत्तर - माशाने २ शनतनी सन्भुम रखाने, साधु सने સાધ્વીને પ્રવ્રજ્યા આપવા માટે કલ્પ છે. એ પ્રમાણે મુંડન કરવા માટે, શિક્ષા આપવા માટે, ઉપસ્થાપના કરવા માટે, સંભોજન માટેસંવાસ માટે, સ્વાધ્યાયના ઉદ્દેશ માટે, સ્વાધ્યાયના સમુદેશ માટે, સ્વાધ્યાયની અનુજ્ઞા માટે, આલોચના માટે, પ્રતિક્રમણ માટે, નિંદા કરવા માટે, ગહ કરવા માટે, વ્યાવૃત્ત થવા માટે, વિશોધન કરવા માટે, અકરણ તરીકે સ્વીકારવા માટે, યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત તપકર્મ સ્વીકારવા માટે કલ્પ છે.
બે દિશાને અંગીકાર કરીને–તેની સન્મુખ રહીને, અપશ્ચિમ મારણાંતિક સંખનાની જોષણાથી જોષિત, ભક્તાનના પ્રત્યાખ્યાનવાળા, પાદપોપગમન અનશન સ્વીકારેલા, કાલ મૃત્યુની, અનવકાંક્ષાવાળા=ઈચ્છા નહિ રાખવાવાળા, સાધુ અને સાધ્વીને રહેવા માટે કહ્યું છે, અને તે=બે દિશા પૂર્વ અને ઉત્તર જાણવી.
'त्ति' श६ ६२४ी समाप्तिसूय छे. टी :
एतवृत्ति :- ‘दो दिसाओ' इत्यादि-द्वे दिशौ काष्ठे, अभिगृह्य अङ्गीकृत्य-तदभिमुखीभूयेत्यर्थः कल्पते= युज्यते निर्गता ग्रन्थाद् धनादेरिति निर्ग्रन्थाः साधवस्तेषां, निर्ग्रन्थ्यः साध्व्यस्तासाम्, प्रव्राजयितु-रजोहरणादिदानेन, प्राचीनां प्राची पूर्वामित्यर्थः, उदीचीनां=उदीची उत्तरामित्यर्थः उक्तं च-पुव्वाभिमुहो उत्तरमुहो व दिज्जाऽहवा पडिच्छेज्जा । जाए जिणादओ वा दिसाइ (हवेज्ज) जिणचेइयाइं वा ।। (वि. आ. भा. ३४०६) एवमिति यथा प्रव्राजनसूत्रं दिग्द्वयाभिलापेनाधीतमेवं मुण्डनादिसूत्राण्यपि षोडशाध्येतव्यानीति । तत्र मुण्डयितुं शिरोलोचनेन