________________
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૬૩–૯૪
પછી ઉપાસકદશાંગનું વચન બતાવ્યું અને તેનાથી સિદ્ધ કર્યું કે, અન્યતીર્થિક દ્વારા પરિગૃહીત ચૈત્યનો નિષેધ કરાયે છતે અનિશ્રિત અર્હત્ ચૈત્યવંદનાદિની વિધિ સ્પષ્ટ જ છે, અને ત્યાર પછી ઔપપાતિક સૂત્રનો આલાપક બતાવ્યો. તેનાથી એ ફલિત થયું કે, અંબડની ચૈત્યનતિ સાક્ષાત્ કંઠથી વિહિત છે. એ પ્રકારે જે ચૈત્યનતિની સિદ્ધિ કરી એ પ્રમાણે, બુદ્ધિશાળીઓ વડે વિભાવન કરવું જોઈએ. ॥૬૩॥
અવતરણિકા :
પૂર્વના શ્લોકોમાં “દ્રવ્યસ્તવમાં હિંસા છે” ઇત્યાદિ લુંપાકની માન્યતાનું નિરાકરણ કરીને, હવે ગ્રંથકારશ્રી પોતે કયાં શાસ્ત્રવચનોના બળથી સ્થાપનાજિન પ્રત્યે સ્થિર પ્રીતિવાળા થયા છે, તે બતાવતાં કહે છે
શ્લોક ઃ
-
T
प्रश्नव्याकरणे सुवर्णगुलिकासम्बन्धनिर्धारणे,
शस्ते कर्मणि दिग्द्वयग्रहरहः ख्यातौ तृतीयाङ्गतः । सम्यग्भावितचैत्यसाक्षिकमपि स्वालोचनायाः श्रुतौ,
सूत्राच्च व्यवहारतो भवति नः प्रीतिर्जिनेन्द्रे स्थिरा ।। ६४ ।।
શ્લોકાર્થ :
પ્રશ્નવ્યાકરણમાં સુવર્ણગુલિકાનો સંબંધ નિર્ધારણ કરાયે છતે, અને ત્રીજા અંગથી=સ્થાનાંગથી પ્રશસ્ત કર્મમાં દિગ્બયનો=પૂર્વ અને ઉત્તર દિશાનો, જે ગ્રહ તેના રહસ્યની ખ્યાતિ કરાયે છતે=તાત્પર્યની પ્રતિપત્તિ કરાયે છતે, વળી વ્યવહારસૂત્રથી સમ્યક્ ભાવિત ચૈત્યસાક્ષિક પણ સારી આલોચનાની વિધિનું શ્રવણ હોતે છતે, જિનેન્દ્રમાં=સ્થાપનાજિનમાં, અમારી પ્રીતિ સ્થિર થાય છે. II૬૪
ટીકા
'प्रश्नव्याकरणे' इति : - प्रश्नव्याकरणे सुवर्णगुलिकायाः सम्बन्धनिर्धारणे सति असम्बन्धस्यानभिधेयत्वात्सम्बन्धाभिधानस्यावश्यकत्वे वृत्तिस्थस्य तस्य सौत्रत्वादिति भावः तथा तृतीयाङ्गतः = स्थानाङ्गतः, शस्ते=प्रशस्ते, कर्मणि दिग्द्वयस्य पूर्वोत्तरादिग्रूपस्य यो ग्रहः = पुरस्कारः, तस्य યા રદ્દ:આાતિ:=તાત્પર્યપ્રતિપત્તિ:, તસ્યાં । ચ=પુન:, વ્યવહારત: સૂત્રાત્ સભ્યન્માવિતાનિક अनायतनरूपवर्जनया सद्भावं प्रापितानि यानि चैत्यानि साक्षीणि यत्र = यस्यां क्रियायां (तत्) તથા, સ્વાતોષના સુ=સમીચીના, યા ગાલોચના, તસ્યા:, શ્રુતો વિધિાવળે સતિ, નઃ=સ્મા,