________________
પ્રતિમાશતક ભાગ-૩/ રાવપરિડા/ ગાથા-૧૦-૧૭
૩૪૭ અર્થાતુ ભગવાનની ભક્તિના કાળમાં ભગવાનના વીતરાગાદિ ભાવો સાથે જે માનસ તન્મયતા છે, તેના કારણે ભાવિમાં નિરતિચાર સંયમની પ્રાપ્તિનું કારણ બને તેવો ગુણાંતર પૂજાથી થાય છે. આવા અવતરણિકા -
પૂર્વે ગાથા-૧૬રમાં પૂર્વપક્ષીએ જે પ્રસંગ આપ્યો તેનું નિવારણ ગાથા-૧૬૪થી ૧૬૬માં કર્યું. હવે તેનું લિગમન કરતાં કહે છે – ગાથા :
"ता एयगया चेवं हिंसा गुणकारिणि त्ति विनेया ।
तह भणियणायओ च्चिय एसा अप्पेह जयणाए" ॥१६७।। ગાથાર્થ :
તે કારણથી પૂજાગત પણ હિંસા આ રીતે ગુણકારી છે–પૂર્વે ગાથા-૧૬૪માં કહ્યું કે, ચિંતામણિ આદિની જેમ પૂજાથી ઉપકાર થાય છે એ રીતે પૂજાગત હિંસા ગુણકારી છે, એ પ્રમાણે જાણવું. તે પ્રકારે કહેવાયેલ વ્યાયથી જ=પૂર્વે ગાથા-૧૬૦માં કહેવાયેલ ગર્તાકર્ષણન્યાયથી જ, ચતના હોવાને કારણે આ હિંસા,
i, અલ્પ છે. II૧૬મા આ પ્રસ્તુત ગાથામાં ‘વે અહીં 'કાર છે, તે પિ' અર્થક છે. તેથી ‘તતપઃપૂના પર્વ' આ પ્રમાણે ટીકામાં ગ્રહણ કરેલ છે. અને અહીં ‘'થી સંસારગત હિંસાનો સમુચ્ચય થાય છે. અને તેનાથી એ પ્રાપ્ત થાય છે કે, સંસારગત હિંસા આરંભ-સમારંભનું કારણ છે, પરંતુ પૂજાગત પણ હિંસા છે, તે આ રીતે=ગાથા-૧૬૪માં કહ્યું એ રીતે, ગુણને કરનારી છે. ટીકા -
तत् तस्माद्, एतद्गतापि=पूजागतापि, एवं हिंसा गुणकारिणीति विज्ञेया, तथा भणितन्यायत एवाधिकनिवृत्त्या एषा हिंसाऽल्पेह यतनयेति गाथार्थः ॥१६७।। ટીકાર્ય :
ત થાઈ છે તે કારણથી પૂજાગત પણ હિંસા આ રીતે ગુણકારી છે=પૂર્વે ગાથા-૧૬૪માં કહ્યું કે, ચિંતામણિ આદિની જેમ પૂજાથી ઉપકાર થાય છે એ રીતે પૂજાગત હિંસા ગુણકારી છે, એ પ્રમાણે જાણવું. તથા ભણિત ન્યાયથી જ=પૂર્વે ગાથા-૧૬ન્માં કહેવાયેલ ગર્તાકર્ષણ દષ્ણતથી જ, અધિકથી નિવૃત્તિ થવાને કારણે થતા હોવાથી, આ=હિંસા, અહીંયાં પૂજાદિમાં, અલ્પ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૬૭ના ભાવાર્થ:
ગાથા-૧૬રમાં આપેલ પ્રસંગનો ઉત્તર આપીને હવે તે સર્વ કથનનું નિગમન કરતાં ગ્રંથકારશ્રી કહે છે –