SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬. પ્રતિમાશતક ભાગ-૩/ સ્તવપરિણા | ગાથા-૧ર૭-૧૨૮ પ્રમાણ માને છે અને થોડા જ લોકો વેદને પ્રમાણ માનતા નથી એ રૂપ અલ્પબદુત્વ છે, તે પ્રમાણે જ લોકતાદિ હેતુથી સર્વત્ર=મેત્રાન્તરમાં પણ, (અલ્પબદુત્વ) જાણવું. આ પ્રમાણે પૂર્વપક્ષીના કથનમાં ગ્રંથકારશ્રી કહે છે – એ પ્રમાણે નથી=મધ્યદેશાદિમાં વેદવચનના પ્રામાણ્ય પ્રતિ અલ્પબદુત્વના નિર્ણયના બળથી સર્વ ક્ષેત્રમંતરમાં તે પ્રમાણે કહેવું શક્ય નથી, કેમ કે વ્યભિચારરૂપ કારણ છે. ll૧૨૭ અવતરણિકા :- તિવાદ – અવતરણિતાર્થ : આને જ કહે છે–પૂર્વે ગાથા-૧૨૭માં કહ્યું કે, મધ્યદેશાદિમાં વેદવચનના પ્રામાણ્ય પ્રતિ અલ્પબદુત્વના નિર્ણયના બળથી સર્વ ક્ષેત્રાન્તરોમાં એ પ્રમાણે કહેવું શક્ય નથી; કેમ કે વ્યભિચાર છે, એ જ વ્યભિચાર બતાવે છે – ગાથા - "अग्गाहारे बहुगा दिसंति दिया तहा ण सुद्द त्ति । ण य तहंसणओ च्चिय सव्वत्थ इयं हवइ एवं" ।।१२८।। ગાથાર્થ : અગ્રાહારમાં ઘણા બ્રાહ્મણો દેખાય છે, તે પ્રમાણે શ્રદ્ધો દેખાતા નથી, અને અગ્રાહારમાં તેમના દર્શનથી જsઘણા બ્રાહ્મણોના દર્શનથી જ, સર્વત્ર ભિલ્લાલ્લી આદિમાં પણ આ પ્રકારે જે રીતે અગ્રાહારમાં દ્વિજબપુત્વ દેખાય છે એ પ્રકારે, દ્વિજબપુત્વ થતું નથી. II૧૨૮ ટીકા : अग्राहारे बहवो दृश्यन्ते द्विजाः ब्राह्मणाः, तथा न शूद्रा इति ब्राह्मणवद् बहवो दृश्यन्ते, न च तदर्शनादेवाग्राहारे बहुद्विजदर्शनादेव सर्वत्र भिल्लपल्ल्यादावप्येतद् भवत्येवं द्विजबहुत्वमितिમાથાર્થ ૨૨૮. ટીકાર્ય : અરે .. જાથા ! અગ્રાહારમાં અર્થાત નગરમાં અગ્ર પુરુષોને કોઈ ભોજન કરાવે તેમાં, ઘણા દ્વિજ=બ્રાહમણો, દેખાય છે, તે રીતે શુદ્ધો દેખાતા નથી. તેને જ સ્પષ્ટ કરતાં કહે છે, બ્રાહ્મણની જેમ ઘણા શૂદ્રો દેખાતા નથી. ત્તિ શબ્દ કથનની સમાપ્તિસૂચક છે.
SR No.022184
Book TitlePratima Shatak Part 03
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages450
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy