SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ પ્રતિમાશતક ભાગ-૩સ્તવપરિજ્ઞા | ગાથા-૧૧૨-૧૧૩ કહેવાયેલી નથી, તત્સતે કારણથી વિશિષ્ટ ઇચ્છારૂપ અભિસંધારણ વડે આનું દ્રવ્યસ્તવનું, સંપાદન ઈષ્ટ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. II૧૧૨ાા ભાવાર્થ : સાધુને લોકોપચારવિનયરૂપ દ્રવ્યસ્તવ અરિહંતચેઈઆણં સૂત્રરૂપ વંદનાથી થાય છે. તેમ ન સ્વીકારો તો, અરિહંતચેઈઆણું સૂત્રનું ઉચ્ચારણ અનર્થક છે તેમ માનવું પડે. અને સાધુ ચૈત્યવંદનની ક્રિયા તે સૂત્રના ઉચ્ચાર વગર કરતા નથી, તેથી સાધુને સાક્ષાત્ પૂજન-સત્કાર કરવાની ઇચ્છા નહિ હોવા છતાં પૂજનસત્કારના ફળની પ્રાપ્તિની વિશિષ્ટ ઇચ્છારૂપે અરિહંતચેઈઆણ સૂત્ર દ્વારા દ્રવ્યસ્તવનું સંપાદન ઇષ્ટ છે. ૧૧સા અવતરણિકા - પૂર્વે ગાથાઓમાં સાધુને અનુમોદનાદિરૂપે દ્રવ્યસ્તવ છે, એમ બતાવ્યું. તેથી કોઈને શંકા થાય છે, જો સાધુ અનુમોદનાદિરૂપે કે વંદણવરિયાએ ઈત્યાદિ દ્વારા વિશિષ્ટ ઈચ્છારૂપે દ્રવ્યસ્તવ કરે છે, તો ગૃહસ્થની જેમ સ્નાનાદિપૂર્વક ઉત્તમ દ્રવ્યોથી પૂજા કેમ કરતા નથી ? તેથી કહે છે – ગાથા - "सक्खाउ कसिणसंजमदव्वाभावेहिं णो अयमिट्ठो । गम्मइ तंतट्ठिइए, भावप्पहाणा हि मुणओ त्ति" ।।११३।। ગાથાર્થ : કૃન સંયમવાળા હોવાને કારણે અને દ્રવ્યનો અભાવ હોવાને કારણે, સાક્ષાત સ્વરૂપથી જ, સાધુને આ=દ્રવ્યસ્તવ, ઈષ્ટ નથી, એ પ્રમાણે તંગસ્થિતિથીકશાસ્ત્રમાં કહેલ મર્યાદાથી, જણાય છે. પૂર્વે કહ્યું કે, સાધુને દ્રવ્યસ્તવ વિશિષ્ટ ઇચ્છારૂપે અભિમત છે, આમ છતાં સાક્ષાત્ તેઓને અભિમત નથી. તેનાથી શું ફલિત થાય છે, એ બતાવવા માટે કહે છે – મુનિઓ ભાવપ્રધાન હોય છે. ll૧૧૩ ત્તિ' શબ્દ હેતુઅર્થક છે. તેનું જોડાણ ટીકામાં આ રીતે કરેલ છે. મુનિઓ ભાવપ્રધાન છે, એથી કરીને આકદ્રવ્યસ્તવ મુનિઓને ઉપસર્જન ગૌણ છે. ટીકા : साक्षात् स्वरूपेणैव, कृत्स्नसंयमद्रव्याभावाभ्यां कारणाभ्यां नायमिष्टो द्रव्यस्तव इति गम्यते तन्त्रस्थित्या, पूर्वापरनिरूपणेन गर्भार्थमाह-'भावप्रधाना हि मुनय' इति कृत्वोपसर्जनमयमिति ટીકાર્ય : સાક્ષાત્ તસ્થિયા, કૃમ્ભ સંયમવાળા હોવાને કારણે અને દ્રવ્યનો અભાવ હોવાને કારણે,
SR No.022184
Book TitlePratima Shatak Part 03
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages450
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy