________________
૨૦૪
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા | ગાથા-૫૩ થી ૬૧ થાય છે, એમ અન્વય છે. ‘કરતો નથી’ એ પ્રકારે યોગ વડે આ છ હજાર ભેદો થાય છે. શેષ પણ યોગ વડે=‘ન કરાવણ’ અને ‘ન અનુમોદન’ એ બે યોગ વડે, આ=છ છ હજાર ભેદો થાય છે, એ પ્રમાણે સર્વ અઢાર હજાર ભેદો થયા; કેમ કે યોગો ત્રણ છે, એથી કરીને અઢાર હજાર ભેદો થાય છે, એમ અન્વય છે. II૬૦ા
ગાથા-૫૭થી ૬૦માં કહેલ અઢાર હજાર શીલાંગની ભાવના :
ભાવાર્થ :
(૧) આહા૨સંજ્ઞાથી રહિત, શ્રોતેંદ્રિયના વિષયમાં સંવૃત થયેલો, ક્ષમાધર્મથી યુક્ત, મનથી પૃથ્વીકાયનો આરંભ ન કરે.
(૨) આહારસંજ્ઞાથી રહિત, શ્રોત્રંદ્રિયના વિષયમાં સંવૃત થયેલો, માર્દવધર્મથી યુક્ત, મનથી પૃથ્વીકાયનો આરંભ ન કરે.
(૩) આહારસંજ્ઞાથી રહિત, શ્રોત્રંદ્રિયના વિષયમાં સંવૃત થયેલો, આર્જવધર્મથી યુક્ત, મનથી પૃથ્વીકાયનો આરંભ ન કરે.
(૪)આહા૨સંજ્ઞાથી રહિત, શ્રોતેંદ્રિયના વિષયમાં સંવૃત થયેલો, મુક્તિ=સંતોષધર્મથી યુક્ત, મનથી પૃથ્વીકાયનો આરંભ ન કરે.
(૫) આહારસંજ્ઞાથી રહિત, શ્રોતેંદ્રિયના વિષયમાં સંવૃત થયેલો, તપોધર્મથી યુક્ત, મનથી પૃથ્વીકાયનો આરંભ ન કરે.
(૩) આહારસંજ્ઞાથી રહિત, શ્રોત્રંદ્રિયના વિષયમાં સંવૃત થયેલો, સંયમધર્મથી યુક્ત, મનથી પૃથ્વીકાયનો આરંભ ન કરે.
(૭) આહારસંજ્ઞાથી રહિત, શ્રોત્રુદ્રિયના વિષયમાં સંવૃત થયેલો, સત્યધર્મથી યુક્ત, મનથી પૃથ્વીકાયનો આરંભ ન કરે.
(૮) આહારસંજ્ઞાથી રહિત, શ્રોતેંદ્રિયના વિષયમાં સંવૃત થયેલો, શૌચધર્મથી યુક્ત, મનથી પૃથ્વીકાયનો આરંભ ન કરે.
(૯) આહારસંજ્ઞાથી રહિત, શ્રોત્રંદ્રિયના વિષયમાં સંવૃત થયેલો, આર્કિચન્યધર્મથી યુક્ત, મનથી પૃથ્વીકાયનો આરંભ ન કરે.
(૧૦) આહા૨સંજ્ઞાથી રહિત, શ્રોતેંદ્રિયના વિષયમાં સંવૃત થયેલો, બ્રહ્મચર્યધર્મથી. યુક્ત, મનથી પૃથ્વીકાયનો આરંભ ન કરે.
આ પ્રમાણે પૃથ્વીકાયનો આરંભ કરે નહિ, એને આશ્રયીને ક્ષમાદિ દશ ધર્મોથી દશ ભેદો થયા. આ દશ ભેદો પૃથ્વીકાયવિષયક કહ્યા. એ રીતે –