________________
૧૫૦
પ્રતિમાશતક ભાગ-૩/ સ્તવપરિતા | ગાથા-૨૪-૨૫ ચતુર્વિશતિ સ્તવનું સ્મરણ, જિનબિંબની પૂજા, ઉચિત કાળે મંગલપૂર્વક=નમસ્કારપૂર્વક, સ્થાપના (કરવી..ll૨૪l ટીકા :___ चैत्यवन्दना, सम्यक् स्तुतिवृद्धिः तत्र, कायोत्सर्गः साधुरित्यसम्मूढः, शासनदेवतायाः, श्रुतदेवतायाश्च, स्मरणं चतुर्विंशतिस्तवस्य, पूजेति जातिपुष्पादिना, स्थापना उचितसमये, मङ्गलपूर्वा= નમસ્કારપૂર્વા રજા ટીકાર્ય :
ત્યવન્દ્રના, ... તમારપૂર્વી . ત્યાં=જિનાલયમાં, ચૈત્યવંદના, સમ્યફ સ્તુતિવૃદ્ધિ, શાસનદેવતા અને મૃતદેવતાનો સાધુ કાયોત્સર્ગ–અસંમૂઢ=સંમોહરહિત કાયોત્સર્ગ, ચતુર્વિશતિ સ્તવનું સ્મરણ, પૂજા=જાતિપુષ્પાદિ વડે પૂજા, ઉચિત સમયે મંગલપૂર્વક=નમસ્કારપૂર્વક (જિનબિંબની) સ્થાપના (કરવી.) રજા ગાથા :
"सत्तीए संघपुआ विसेसपुआउ बहुगुणा एसा ।
जं एस सुए भणिओ तित्थयराणंतरो संघो" ।।२५।। ગાથાર્થ :
શક્તિ વડે સંઘપૂજા કરવી. વિશેષ પૂજાથી આ સંઘપૂજા, બહુ ગુણવાળી છે. જે કારણથી શ્રુતમાં= આગમમાં, તીર્થકર છે અનંતર જેને એવો સંઘ છે. (એથી કરીને આ=સંઘ (મહાન) છે.) રિપો ટીકા :____शक्त्या सङ्घपूजा विभवोचितया, विशेषपूजाया दिगादिगतायाः सकाशात् बहुगुणा एषा सङ्घपूजा विषयमहत्त्वात्, व्यापकविषयत्वादित्यर्थः । व्याप्याद् व्यापकस्य महत्त्वे उपपत्तिमाहयद्-यस्माद्, भणित आगमे तीर्थकरानन्तरः सङ्घ इत्यतो महानेष इति ॥२५॥ ટીકાર્ય :
શા ... રિ વિભવને ઉચિત એવી શક્તિ વડે સંઘપૂજા કરવી. દિગાદિગત વિશેષપૂજાથી= ધર્માચાર્યાદિગત વિશેષપૂજાથી, આ=સંઘપૂજા, બહુ ગુણવાળી છે; કેમ કે વિષયનું મહાનપણું છે અર્થાત્ વ્યાપક વિષયપણું છે. વ્યાપ્યથી વ્યાપકના મહાનપણામાં ઉપપત્તિત્રયુક્તિ, કહે છે – જે કારણથી આગમમાં તીર્થંકર અનંતર સંઘ કહેલ છે, એથી કરીને આ=સંઘ, મહાન છે. રિપો.